Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 194
________________ [ ૧૮૫ ] પછી રહે તે જીવૃનિવાસ. ૬ પાપડ લાઇયા, વટક પ્રમાણ, ચાર પ્રહર પાળીનું માન; માત્ર પ્રમુખ નિવિય પ વાન્ન, ચલિતરસે તસ કાળનું માન. છ ધાન ધાયાણું છે ઘડી પરમાણુ, દેય ઘડી જળવાણી જાણ, ફળ ધાયાણ એક પ્રહર પ્રમાણુ, ત્રિફલા જળ બે ઘડીને માન. ૮ ત્રણવાર ઉકાળે જે, શુદ્ધ ગુજળ કહિયે તેહ, પ્રહર તીન ચદ પંચ પ્રમાણ, વર્ષા શીત ઉનાળે જાણ. ૯ શ્રાવણ ભાદ્રવટે દિન પંચ, મિશ્ર લેટ અણુચાલિત સંચ, આસે। કાર્તિક ચિહ્` દિન જાણું, માગશીર પાષ દિન તીન પ્રમાણુ. ૧૦ માહુ ફાગણે કહ્યા પશુ જામ,' ચૈત્ર વૈશાખ ચિતુ પાર અભિરામ; જેઠ અષાડ પ્રહર ત્રણ જોઈ, તદ્ ઉપરાંત અચિત્ત તે હાઈ. ૧૧ અલસી કાદ્રા, કાંગ, ને જવાર, માતે વરસે અચિત્ત રસાળ, વિઠ્ઠલ સર્વ, તલ, તુર્ચરી, વાલ. પાંચે વરસે ચિત્ત રસાળ ૧૨ ગહું શાલી, ખડધાન, કપાસ, જવ ત્રિહું વરસે અચિત્ત તે ખસ, શીત તાપ વર્ષાદિક જોઈ, સચિત્ત ચેાાન અ ચિત્ત તે ડાઇ. ૧૩ હરડે, પીંપર માર્ચ, બદામ, ખારેક દ્રાખ, એલાર અનિરમ, શત જોયણુ જલવટમાં વહે, સા જોયણ થલવટમાં કહે ૧૩મ અગ્નિ પરિયટ્ટણ કરી, ચિત્ત યાનિ ત સ થાયે ખરી, સચિત્ત ચેાનિ પ્રહવણની જે,થાયે ચિત્ત પ્રવચન કહે તેહ ૧૫ ગેરુ, મધુશિલ, લૂણ, હરિયાળ, આપે . જલવટ માંહે રસાળ, તે અચિત્ત હૈયે પ્રવચન સાખ પણ લેવાની નહિ તમ્ ભાખ. ૧૬ ધાળા સિંધવ કહ્યો અચિત્ત, શ્રાદ્-વિષે' અક્ષર પરતીત, ઈલાદિક એલા જે ૧. પાંચ પહેાર. ૨. એલચી મ. અ. વિ. ૨૪

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202