Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 193
________________ [ ૧૪ ] કુઆરી રે, ભમર વૃક્ષની છાલડી, જે કહિયે રે લેકે અમૃત વેલડી, છુટક—વેલડી કેરા તંતુ તાજા, ખીલાડાને ખરસૂઆ, ભઈફાડા છત્રાકાર જાણા, નીલકુલ તે સવિ જા, ભત્રીશ લેાક પ્રસિદ્ધ મેલ્યા, લક્ષ્મીરત્નસૂરિ ઇમ કહે, “પરિહરે જે બહુ દોષ જાણી, પ્રાણી તે શિવસુખ લહે.” પ ઈતિ અભક્ષ્ય અન`તકાયની સજ્ઝાય, સચિત્ત અચિત્ત વિચાર સજ્જાય પ્રવચન અમરી સમરી સદા, ગુરુપયષકજ પ્રણમી મુદ્રા; વસ્તુતણુ કહુ કાળ પ્રમાણ, સચિત્ત અચિત્ત વિધિ,જીમ દ્વીયે, જાણુ, ૧ બેહ ઋતુ મળી ચામાસામાન,તુ મળો વર્ષ પ્રમાણ; વર્ષા શીત ઉષ્ણુ ત્રિş કાળ, વહુ 'ચામાસે વ રસાળ. ૨ શ્રાવણ ભાદ્રવેા આસા માસ, કાર્તિકે વરસાળે વાસ; (?) માગશીર પોષ મહા ને ફાગ, એ ચારે શિયાળા લાગ. (?) ૩ ચૈત્ર વૈશાખ ને જેડ અષાઢ, ઉષ્ણકાળ એ ચારે ગાઢ; (?)* વર્ષા શરદ શિશિર હેમંત, વસંત, ગ્રીષ્મ જં ઋતુ એમ તંત, ૪ વર્ષો પનર દિવસ પવાશ-ત્રીસ દિવસ શીયાળે માન, વીસ દિવસ ઉનાળે રહે, પછી અશક્ય શ્રી જિનવર કહે. પ રાંધ્યુ. વિદલ રહે ચિહ્` જામ, એદન આઠ પ્રહર અભિરામ, સોળ પ્રહર દહિ, કાંજી, છાસ, * જૈન યાતિષ અનુસાર પુનમે મહિના પૂરા થાય, એ હિસાબે જણાય છે. અશા શુદ ૧૫ મે ઉનાળા પૂરા થઇ. ચામાસુ આય. ૧ ચાર પહેાર. શ

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202