Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 190
________________ [૧૮૧ ! માર્ગ સમજ. એ તેવા પ્રકારની શક્તિ ન હોય, તે સચિ કયાંગી કહેવાય છે. આખર જે તે પણ ન કરી શકાય, તો બાવીશ અભક્ષ્ય અનંતકાયને તે જરૂર ત્યાગ કરે. અને લક્ષ્યમાં રાખવું જોઈએ, કે-અભક્ષ્યાદિક ત્યાગને અમુક નિયમ કર્યો, તેથી તે પામવાને નથી. પણ આનંદ કામદેવ તથા કુમારપાળ મહારાજા વગેરેની જેમ શ્રાવકના દ્વાદરા વત અંગીકાર કરી અનુક્રમે પંચમહાવ્રતની પ્રાપ્તિ માટે ઉધમ કર યુક્ત છે. શાસ્ત્રકાર મહારાજા પ્રથમ તે સર્વવિરતિપણાને જ ઉપદેશ કરે છે. પણ જ્યારે શ્રાક અસમર્થ તથા ઉસાહ રહિત જણાય છે, ત્યારપછી દેશવિ, રતિ પ્રમુખને ઉપદેશ આપે છે સૂચના – ૧ પૃષ્ઠ ૧૩૯ની ૧૩ મી લીટીમાં શેરડીને રસ બે ઘડી પછી અગિત છે, એમ લખ્યું છે. પણ તેને કાળ જણાવ્યું નથી, તે શ્રી લઘુપ્રવચનસારેદારમાં તેને કાળ બે પહેરને કહે છે, તે પછી અભય છે આ બાબત છુટ કરવાનું કારણ એ છે કે વરસીતપને પારણે કેટલાક અજાણ - લેકે આ કાળાતીત રસ વાપરે છે, તે તેમણે ઉપરા રાખવાની જરૂર છે. ૨. બદામ, પિસ્તાં, ચારોલી, કાળી, રાતી, ધોળી કીસમસ દ્રિાક્ષની જાતિઓ અખરોટ, કોકણ કેળાં, જરદાળુ, અંજીર, મગફળી, સૂકું પરૂ, સૂકી રાયણ, કાચી ખાંડ સૂકા બખાઈબર, વિગેરેને ૧૨૦ અને ૧૦૫ મા પૃષ્ટ ઉપર ફાગણ ચોમાસાથી અભય ગણાવ્યા છે પ્રથમની આવૃત્તિમાં

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202