Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 184
________________ [ ૧૭૫ ] પ્રમાદમાં પડવું ?” આવા વિચારથી આદશ પુરૂષાના જીવનનુ' અનુકરણ કરવાની ઇચ્છા હાલના શ્રાવક ભાઈઓને થાય, અને આત્મકલ્યાણના માર્ગમાં પ્રવતે તે ભાવનાથી પરમાઢું ત રાજર્ષિના ધાર્મિક વ્રતા સંક્ષેપમાં અત્રે આપકામાં આવે છે. ૧ સખ્યત્વે વ્રત શ્રી કુમારપાળ મહારાજાએ સમકિત મૂળ ખાર તા ધારણ કર્યા હતા. સમ્યક્ત્વ એ એક અપૂર્વ વસ્તુ છે જ. સંસારમાં ભ્રમણ કરતા પ્રાણીને ઘણે પ્રયાસે અને ઘણે કાળે પ્રાપ્ત થઇ શકે છે. એવા સમ્યક્ત્વ વગરની કરણી લુણુ વગરના ધાન્ય જેવી છે. ૧. અઢાર દૂષણ રહિત વીતરાગ જિનેશ્વર પ્રભુ, તેજ સુદેવ. ૨. પંચમહાવ્રત યુક્ત, સવેગરંગરૂપી તરગમાં ઝીલબાવાળા શુદ્ધ પ્રરૂપણા કરનાર, તેજ સુગુરુ. ૩. તથા તીથ કર મહારાજાએએ ફરમાવેલ આજ્ઞાપૂર્વક અહિંસામય ધમ, તેજ સુધ. એ ત્રણ તત્ત્વને ચડી પ્રાણાન્ત પણ ચલાયમાન નહિ થવું. એવા સમ્યક્ત્વધારી શ્રી કુમારપાલ મહારાજા ત્રિકાલ જિનપૂર્જા કરવી. અષ્ટમી ચતુર્દશીએ પૌષધોપવાસ કરશે. પાણાને દિવસે દૃષ્ટિએ પડેલા સેકડા ગમે તે મનુષ્યાને યથાયાગ્ય આજીવિકા બાંધી આપતા હતા.

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202