Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 182
________________ [૧૭૩] –તેથી અંતમુહૂર્તમાં અસંખ્ય સંમૂઈિમ જીવની ઉત્પત્તિ થાય છે. તેથી ખાવાની થાળી ઈ પીઈ જવી જોઈએ. આ બાબત મેટા જમણવામાં બહુ અણગ જોવામાં આવે છે. વિરતિવંત તથા બીજા પણ વિવેકી શ્રાવક બંધુઓએ એવે પ્રસંગે ઉપગપૂર્વક જરૂર જોઈતું ખાવાપીવાનું લેવું કે જેથી એઠું વધવાને પ્રસંગ ન આવે. ૬. તેવી જ રીતે પાણીના સંબંધમાં પણ સમજવાનું છે. પાણી કાઢવાને માટે જુદે જડે રાખ જોઈએ. એક પ્યાલા વિગેરે પાણીના ગળામાં બળવાથી પણ, પૂર્વોક્ત દેષ લાગે છે. તેથી આ બાબત ખાસ ઉપગ રાખ જોઈએ કાઠીયાવાડ, ગુજરાત પ્રમુખ દેશમાં આ દેષ વધારે પ્રચલિત છે તેથી તેઓ વધારે ટીકાપાત્ર થાય છે. હવે તે ત્યાંના ભાઈઓએ અને બહેને કંઈક કડવી ટીકાના પાત્ર ન થવાય, તેમ ચેતી લેવાની પૂરી જરૂર છે. છેવટે, સમાપ્તિમાં આ ગ્રંથમાં જે કોઈ મતિમંદતાથી કસૂત્રતા આદિ દેષ લાગ્યા છે, તેની ક્ષમા ચાહિએ છીએ ઇતિશમ. . सर्व मंगलमांगल्य सर्वकल्यणकारणम् । प्रधान सर्वधर्माणां जैन जयति शासनम् ॥१॥

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202