________________
[ ૧૧૨ ]
યુક્ત નથી. ચલિત રસની આપેલી સૂચના મનનપૂર્વક વાંચવ કે કેટલાક દિવસના તથા કેવા આટો ભક્ષ્ય છે ? જ્યા આપણે પ્રમાદી થઈ આવી વસ્તુને ઉત્તેજન આપવા લાગ્યા ત્યારે જ તેને માટે મેટી મેાટી મીલે ફેકટરીએ ઉઘડી છે કે જેથી અનેક જીવાની હાનિ થાય છે. પરદેશી મેદાની મિઠાઇએઃ—પસુંદીની પુરી, ઘારી, ગળ્યાં-માળ સામાં, સુતરફેણી, ગણગણુગાંડી, નાનખટાઇ, હીંદુ બીસ્કીટ, શેવ વગેરે
૪. ગળ્યા કાજી—કંદોઈ ગળ્યા કાજી બનાવે છે, તે પ્રાયઃ તપાસ્યા વગર એમ ને એમ આખા અનાવે છે, જેમાં ત્રસ જીવ હાવા સંભવ છે, તેથી તે ન વાપરવા. કદાચ ખાવાની ઈચ્છા થઈ હાય. તેા કાજુના એ પડ જુદાં કરી સાફ કરી જીવની યતના કર્યાં પછી ઘેર બનાવી ઉપયાગમાં લેવા. વળી, સાદા કાજુ ખાવા તે પણ એ પડ જુદા કરી જેમ તપાસીને જ વાપરવા. તે પણ જે ઋતુમાં અભક્ષ્ય હાય ત્યારે તે કાળુ ન જ વપરાય. તે ખ્યાલ રાખવે.
૫ વિલાયતી ડબામાં પેક કરેલ દુધ—નેસલ્સ મીલ્ક મીલ્કમેઇડ મીલ્ક વગેરે દશ ખાર કરતાંયે વધારે જાતનાં નામેાથી વેચાય છે. મુસાફરીમાં ચા બનાવવા હાય, તે દૂધને બદલે તે ડખામાંથી દૂધ વાપરે છે. તે અભય છે.
સીસામાં પેક કરેલ કેરી, સુરબ્બા, ગુલકદ વિગેરે તથા વિલાયતી બિસ્કીટ વિગેરે અભક્ષ્ય છે. તેથી આવય ત્યાગ કરવા.