________________
[ ૧૧૩ ] ઉપયોગ ન કરતા હોઈએ, તે પણ આવી પરદેશી કે દેશી અભક્ષ્ય ચીજોને નિયમ કર, જેથી આશ્રવ ન આવે. કારણ કે, જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ઉપરથી મૂછ ઉતરી ન હોય, ત્યાં સુધી યથાર્થ ફળ ન મળે, તેથી જ શાસકારોએ કહ્યું કે “મરુદેશમાં જેમ પાન ન મળે, છતાં પણ નિયમ કરો. સસમ હક વિગેરે જે વિલાયતથી આવે છે તે પ્રત્યક્ષ અભક્ષ્ય છે. તેથી તેનું વિશેષ વિવેચન કરવા જરૂર નથી. બંધુઓ ! આપણા શરીરમાં રોગ, રોગ, દારિદ્ર વિગેરેને જે ઘણેજ વાસ થઈ ગયો છે. તેના કારણ આવી તુછ ભ્રષ્ટ વસ્તુઓ વાપરવાનું જ ફળ છે. કેમકે
આહાર તે એડકાર” એ સૂક્તથી જ સમજી લેવું. (હવે તે આપણા દેશમાં છુટક તાજું દુધ વેચાતું મળવાનું ધીમે ધીમે બંધ થઈને ડબામાં પેક થયેલું દુધ વેચાતું લેવું પડવાને પ્રસંગ ઉભે થવાની તૈયારી થઈ રહી છે. કેમકે- પરદેશી મૂડીની ડેરી કંપનીઓ ઉભી થવાની શરૂઆત મેટા પાયા ઉપર થઈ રહી છે.) - ૬ થી ૨૧. સેડા, લેમનેડ, જીંજર, રેઝબરી પકમીઅ૫. બીલ્કાસ, એલટોનીક, કેલ્ડડ્રીન્ક, કેલ્ડક્રીમ, જરએલ લાઈમ, લીથીએ, અમરીઝ, ચેરીસીડર, ચેપેઈનસીડર, ફીનાઈનટોનીક, ક્રીમસડા વિગેરે કેટલીક જાતે શીશામાં પેક કરેલ હોય છે, તે અનાચરણીય છે. કારણ કે-શીશાએ મુસલમાન, પારસી પ્રમુખ લેકેએ મુ માંડયા હોય, તે શીશાઓ આપણે મુખે અ. અ. વિ. ૧૫