________________
[ ૧૬૯] પિશાબ કરવાથી શારીરિક પ્રત્યક્ષ નુકશાન છે, મોરી, ગટર વગે રેમાં પેશાબ કરવાથી અસંખ્ય સંમૂછિમ મનુષ્ય પદ્રિય છે તથા કીડા પ્રમુખ ત્રસ જીવેની ઉત્પત્તિ-વિનાશ થાય છે, તેથી તેવાં સ્થાને વર્જવાં. શાસ્ત્રમાં મારી વિગેરે સ્થાનકે પેશાબ
ણામાંના ઘણાના ઉપર એવી અજબ છાપ પડી છે, કે આજે આ વાતને આપણે વિચાર સરખો કરીયે તેમ નથી. પરંતુ કાઈ કહે તે હસી કાઢવા તૈયાર છીએ, આર્થિક નુકશાનની તે વાત જ શી ? આવી સંસ્થાની ચુંટણીમાં વધુ મત મેળવ્યા એટલે કેમ જાણે મેટું રાજ મેળવી લીધું. એવી બડાઈ હાંકવાની હાસ્યાસ્પદ મનેદિશા આપણું ભાઈઓની થઈ ગઈ છે. એક તસુ પણ જમીન મેળવવાની તો તાકાત નથી, તે પછી નવું ગામ કે દેશ મેળવવાની તે વાત શી? આપણા પૂર્વજો રાજ્યના રાજ્ય જીતતા હતા. તોપણ આટલે પિરસ નહેાત ચડત.એટલે આજે આપણને આવા મતો છતવામાં પારસ ચડે છે. ખરેખર આપણી ઉતરતી મનોદશાને આ પૂરાવો છે - આજકાલની મ્યુનિસીપાલીટીઓની સત્તામાં વધારો થવાથી જેન ભાવના અનુસાર જીવન જીવવાને ઈચ્છતા મુનિઓ તથા ધાર્મિ. કોની મુશ્કેલીઓ વધતી જાય છે. મ્યુ. કતલખાના ચલાવે છે. અને શહેરમાં ખાનગીને બદલે હવે જાહેર મારકીટ ઉઘડાવે છે. જેમાં કેટલાક અણસમજુ જૈનેને પણ આડકતરો સાથ આપવો પડે છે. અને તેની પાસે થઈને પસાર થવું પડે છે. આવી વસ્તુઓને કે આપવામાં આપણા જ ભાઈઓ વગર વિચાર્યું આગળ આવી રહ્યા છે, ખરેખર આશ્ચર્ય થાય છે. દરેકે અવશ્ય સમજવું જોઈએ કે ભલે આના તાત્કાલિક પરિણામે જોવામાં કદાચ ન આવે, પરંતુ વખત જતાં ચોક્કસ અને ભારોભાર પરિણામો આવવાના છે. તેમાં જરા પણ ફેરફાર થશે નહીં અ. અ. વિ. ૨૨