Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 179
________________ [ ૧૭ ]. કરનારને છ એટલે બે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ત્યારે પાયખાનામાં ઝાડ પ્રમુખ કરનારને કેટલું બધું દેવું લાગે? જેથી લઘુનીતિ (પેશાબ) વધનીતિ ઝિાડો છુટમાં કેરી જગ્યાએ જયાં સૂર્ય પ્રકાશ પડે, ત્યાં કરવા ઉચિત છે.* ૩. મુખમાંથી બળ નાંખતાં, નાકમાંથી લીંટ કાઢતાં, થુંકતાં, વમન [ઉલટી થતાં, કાનને મેલ પરૂ પાઠવાતાં હાય, શરીરના કોઈપણ ભાગમાંથી લેહી. રસી, પ્રમુખ પર વાતાં હોય, નિર સ્થાનકે જ્યાં તરત સુકાઈ જાય, દિવસ હોય તે સૂર્ય પ્રકાશ પડે, તેવા સ્થાને ઘરથી દૂર જઈ પાઠવીને તેના ઉપર રાખ બરાબર નાંખવી. આ બાબતને ઉપયોગ વિવેકી ધર્માત્માઓએ જરૂર કરે યુક્ત છે. વળી આ પ્રમાણે ધારે તે દરેક સમજુ માણસ ઉપગ રાખી શકે તેમ છે. તેમ ન વર્તતાં અજયણાએ પરઠવવાથી તેમાં અસંખ્ય મૂઈિમ પંચેંદ્રિય છની ઉત્પત્તિ તથા વિનાશ થાય છે. વળી માંખી, કીડી, મંકડા પ્રમુખ છે તેને ખાવાને પદાર્થ સમજી ચૂંટે છે, અને તેને સ્પર્શ થતાં તેની પાંખ, અંગ પ્રમુખ બળબા, લીંટ પ્રમુખની ચીકાશને લીધે ચેટી જવાથી આવા અનેક ત્રસ જીવે પ્રાણ ખુવે છે. એ વગેરે લેણ દેણે થાય છે. તેથી કોરી જગ્યાએ પરઠવીને તરત જ * ગમે તેવી શારીરિક સ્થિતિમાં શહેરમાં જઈને પણ જાજરૂમાં ન જતાં બહાર જવાના આગ્રહવાળા અને જવું પડ્યું હોય, તે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કરનારા વ્રતધારી શ્રાવક જોવામાં આવેલ છે.

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202