________________
[ ૧૨૫ ]
તપાસીને જ પીવું. ઉઘાડું રહેલું પાણી પીવાથી બહુ દેષ » પાણી ખુલા અને છીછરા પ્યાલાવતી પીવું. કેમકે તેમાં બરાબર “પાણી માં શું છે?” તે જોઈ શકાય છે. ઉંડા પ્યાલામાં કાંઈ પણ જોઈ શકાય નહીં તેમ જ ઉકાળેલા પાણી પીવામાં ઉંડા પ્યાલા વાપરવા નહીં જોઈએ. કેમકે તેમ Pરવાથી તે બરાબર લુંછીને સાફ કરી શકાતા નથી. સામાન્ય રીતે પણ ઉંડા વાલા બરાબર જોઈ શકાતા નથી. તેમાં ધાર નીચે રાખ, મેલ કે કચરો ભરાઈ રહે છે. તેમજ છીછરા પણ કાંઠે વાળેલા પ્યાલાના વળાંકમાં મેલ ભરાઈ રહે છે. તેથી કાંઠા વળેલા છીછરા પણ પ્યાલા બરાબર કામના નથી.
માટે મને મારક
શ્રાવકે એ અદ્ધરથી પાણી પીવાની વૈષ્ણની જેમ ટેવ રખવી ઉચિત નથી. કેમકે ઉચેથી મહોંમાં પાણી રેડતાં સંપાતિમ જીવો મેઢામાં આવી પડે. પાણીમાં કાંઈ જીવડું હોય, તે તે પણ મેઢામાં આવી પડે. પરંતુ મેઢે માંડી પીતાં પીતાં દાંત તથા ઓઠને સ્પર્શ થતાં તેને બચાવી શકાય છે, અને માપણે ઝેરી જંતુથી બચી શકીયે છીએ.
હાલમાં નળ થવાથી પાણી ગળવાની બાબતમાં અને સ'ખારા સાચવાની બાબતમાં ઘણું અરાજકતા ચાલે છે. પરંતુ દયાપ્રેમીઓએ જેમ બને તેમ આ બાબત જરા પણ બેપરવાઈ ન રાખવી જોઈએ તેમજ ગટરે થવાથી પાણું ઢળવામાં અને વાપરવામાં તથા તેમાં ગમે તે નાખવામાં પણ વિવેક રાખવામાં ભાવ નથી, આ ઘણું જ અગ્ય થયું છે. દયાદષ્ટિથી ઉપેક્ષા કરવા જેથી આ બાબત નથી. ગટરમાં ગમે તે ચીજો જવાથી સડો થતાં અનેક જીવની ઉત્પત્તિ થાય જ. તે કોઈને કઈ