________________
[ ૧૩૫ ]
તિથિઓમાં અવશ્ય લીલેતરીને ત્યાગ કરવા જ જોઇએ. તે તિથિએને વિષે એક પાકાં કેળાં ઉપચેગમાં કેટલાએક કે છે, કારણ-તે અચિત્ત છે. તેા તે શિવાય અવશ્ય ખાકીની સઘળી વનસ્પતિના ત્યાગના નિયમ ગ્રહણ કરવા જોઇએ.
વળી સામાન્ય રીતે કહ્યું છે કે-અજાણ્યે ફળ, નહિ શાધેલું શાક, પત્ર, સાપારી વિગેરે આખાં ફળ, ગાંધીના હાટના ચૂર્ણા, ચટણી, મલીન ઘી, અને પરીક્ષા વગરના માણસે વાવેલા બીજા પદાર્થો ખાવાથી માંસભક્ષણ તુલ્ય દોષ પ્રાપ્ત થાય છે. તેમાં પણ સેપારી ચામાસામાં આજની ભાંગેલી આજેજ ખવાય, ખીજે દિવસે લીલ-કુગ થવાના કારણુથી તે ન ખવાય. તેમજ એલચી જ્યારે વાપરવી હાય, ત્યારે ફોલીને સમ્યક્ પ્રકારે તપાસીને જ વાપરવી યુક્ત છે. ચેામાસામાં પીપરીમૂળના ગોડા, સૂઢ વિગેરે લીલગ કુથુવાકિની ઉત્પત્તિ થવાના કારણે ન ખાવા. ચુનાની ધાકમાં રાખવાથી સડતા નથી. દુવા પ્રમુખમાં વાપરવુ. હાય તેા તે સમ્યક્ પ્રકારે શેાધીને વાપરવુ' યુક્ત છે, ખનતા સુધી શાક વિગેરે કરાને બદલે જાતે ખરીદવા અને જાતે સુધારવા-સમારવા, ડોજ જણા જળવાય.