Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 171
________________ [ ૧૬૨ ] ૬૩. અભક્ષ્ય કે અનારોગ્યકર ચી તે ખાસ કરીને ન બનાવાં. ૬૪. દરેકના આરોગ્યની કાળજી રાખે।. ૬૫. ઘરમાં પ્રકાશ, સ્વચ્છતા, નિય મતતા, વ્યવસ્થા, સાચવી જે ચીજ જયાં રહે, ત્યાંજ મૂકવી વિગેરેની કાળજી રાખો, ૬૬. ઘરમાં કરકસર પૂરતી રાખા, ૬૭. જે વખતી જે ચીજની જરૂર પડે, તે ઘરમાંથી જ મળી શકે. તેવી રીતે વસાવી રાખવાની ગેાઠવણ અને સમજ રાખે. ૬૮. અનાજ વિગેરે ખાદ્ય પદાર્થીની ખરીદી સાચવણી અને વપરાશમાં મૃતના, કરકસર, સારી પસંદગી, યાગ્ય ખરીદી, જરૂરી વપરાશ વિગેરે માટે પૂરતી કાળજી રાખે.. ૬૯. રાત્રે ઘરમાં દરેક ઠેકાણે ચેાગ્ય અજવાળું પડે તેવી રીતે દીવાની ગાઠવણુ રાખવી, વગર જરૂરી અને વધારે વખત દીવા રાખવા નહીં. ૭૦. સાંજે વેલાસર જમી પરવારી પ્રતિક્રમણાદિક માટે તૈયાર થઈ તેમાં ભાગ લ્યા. (ગુજરાતમાં આ રીવાજ બહુ જ વ્યાપક છે.) શ્રીએ, પુરુષ દરેકને માટે ભાગે ૬ વાગ્યાની આસપાસ નવર્શ મળી જાય છે. જેથી ધાર્મિક ક્રિયાએ કરી રાત્રે શાંતિ અનુભવે છે. ૭૧. ઘરમાં શાંતિ રહે, ગડબડ, કચકચાટ ન થાય તેવી ટેવ પાડી ૭૨. નાના ધાવણાં બાળકોને ઉનાળામાં ખપેરે પાણી પાવા ચૂકતા નહીં.

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202