Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 159
________________ [ ૧૫૦ ] દેષ છે, ખેર! હજુ પણ આપણે ચેતીશું. માટે હે સુજ્ઞ બંધુઓ! ચેતે, એવા મલિન વાસણને ત્યાગ કરીને કાંસા અથવા પીત્તળના ભાજનમાં જ આહાર કરે. પીત્તળના રસોઇ તથા ભેજન કરવાના સર્વ વાસણને અવશ્ય કલાઈવી જ જોઈએ તેમજ પત્રાવળાં તથા પડીઆને આશ્રયી વસ સ્થાવર જ હોય છે, તેથી તેવા કે કેળ પ્રમુખના પાનમાં પણ ભેજનન કરવું, અન્ય દર્શનીને ત્યાં ખાસ ઉપગ રાખ. - દિવસ છતાં અંધારામાં જમવું નહિ. માટે દિવસે જયા સારૂં અજવાળું આવતું હોય, ત્યાં પહેલા સ્વચ્છ વાસણમાં ભાભઢ્યના વિવેકપૂર્વક વિચાર કરી સ્થિર ચિત્તે તથા મૌનપણે ભોજન કરવું. એંઠે મોઢે વાત કરવાથી એક તે જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે. બીજું, વાર્તામાં ધ્યાન જવાથી ભોજનમાં માખી પ્રમુખ ત્રસ જીવ પડવાથી તે જીવને પ્રાણ જાય, માખી ખાવામાં આવી જાય, તે વમન થાય. વળી અન્ન વખાણવું, વધવું નહીં. માટે મૌનપણે જમવું, કદાચ બોલવાની જરૂર જણાય, તે પાણીથી મુખશુદ્ધિ કરીને બેલવું. ભેજનમા કેઈપણ સવ કે નિજીવનું કલેવર આવી ન જાય, તેમ સ્થિરચિત્ત રાખી ચક્ષુ વડે બરાબર તપાસ કરી ઉપગ પૂર્વક હિત-મિત (પધ્ય અને પ્રમાણે પતઃ ) વખતસર જ ભેજન કરવું. ભોજન કરતી વેળાનું પંચીયુ ધેતિયું) જુદું તેવું ૧ આપણા દેશમાં બે બેસીને જમવાની પ્રવૃત્તિ છે, તે યુક્ત નથી. કેમકે--અને ખસ, ખરજવું, કુષ્ટ, ગુમડાદિ રોગ છે તેથી

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202