Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala
View full book text
________________
પ્રકરણ ૯ મું. શ્રાવકના ઘરમાં તથા વર્તનમાં પાળવા જોઈતા
કેટલાક નિયમ ૧. ઘરમાં દશ ઠેકાણે ચંદરવા અવશ્ય
" બાધવા જોઈએ. ૧. ચૂલા ઉપર, ૨ પાણીયારા ઉપર, ૩ ભજન કરવાના સ્થાન ઉપર, ૪ ઘંટી ઉપર, ૫ ખાંડણીયાપર, ૬ વાવણી (છાશ કરવાના સ્થાન) ઉપર, ૭ સુવાના બિછાના પર, ૮ હાવાને ઠેકાણે, ૯ સામાયિક પ્રમુખ ધર્મ ક્રિયા કરવાના સ્થાને (પૌષધશાળામાં) અને ૧૦ દેરાસરમાં.
આ રીતે દશ ચંદરવા બાંધવા જેમાંના પ્રથમના છ ચંદરવા ભેજન આયી છે, તે જ કહી આપે છે, કે ભેજનના સંબંધમાં બહુ જયણા પૂર્વક વર્તવાની આવશ્યકતા છે. તથા શારીરિક તંદુરસ્તીને ઘણે લાભ છે. '
૨. સાત ગળણું રાખવા જોઈએ. ૧ પાણી ગળવાનું, ૨ ઘી ગરણી, ૩ તેલ ગરણી, ૪ દૂધ ગળવાનું, ૫ છાશ ગળવાનું, ૬ ઉકાળેલું અચિત્ત પાણી ગળવાનું, ૭ આટો ચાળવાનું (ક)
એ મુજબ સાત ગળણ જરૂર રાખવાં, તેથી કીડી, કંસારી

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202