SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ મું. શ્રાવકના ઘરમાં તથા વર્તનમાં પાળવા જોઈતા કેટલાક નિયમ ૧. ઘરમાં દશ ઠેકાણે ચંદરવા અવશ્ય " બાધવા જોઈએ. ૧. ચૂલા ઉપર, ૨ પાણીયારા ઉપર, ૩ ભજન કરવાના સ્થાન ઉપર, ૪ ઘંટી ઉપર, ૫ ખાંડણીયાપર, ૬ વાવણી (છાશ કરવાના સ્થાન) ઉપર, ૭ સુવાના બિછાના પર, ૮ હાવાને ઠેકાણે, ૯ સામાયિક પ્રમુખ ધર્મ ક્રિયા કરવાના સ્થાને (પૌષધશાળામાં) અને ૧૦ દેરાસરમાં. આ રીતે દશ ચંદરવા બાંધવા જેમાંના પ્રથમના છ ચંદરવા ભેજન આયી છે, તે જ કહી આપે છે, કે ભેજનના સંબંધમાં બહુ જયણા પૂર્વક વર્તવાની આવશ્યકતા છે. તથા શારીરિક તંદુરસ્તીને ઘણે લાભ છે. ' ૨. સાત ગળણું રાખવા જોઈએ. ૧ પાણી ગળવાનું, ૨ ઘી ગરણી, ૩ તેલ ગરણી, ૪ દૂધ ગળવાનું, ૫ છાશ ગળવાનું, ૬ ઉકાળેલું અચિત્ત પાણી ગળવાનું, ૭ આટો ચાળવાનું (ક) એ મુજબ સાત ગળણ જરૂર રાખવાં, તેથી કીડી, કંસારી
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy