________________
[ ૧૪૮ ]
મચ્છર, માખી વગેરે ત્રસ વના પુદ્ગ। હાય, તા ગળવાથી નીકળી જાય છે. પાણી ગાળવાથી અને આટા ચાળવાથી ત્રસ જીવનુ રક્ષણ થાય છે. પાણી માટે મજબૂત પાકારનું કે તંબુ ઘટ્ટ ગળ શું રાખવું. આ પ્રમાણે કનારા ભવ્ય પ્રાણી આને પ્રત્યક્ષ તેના લાભ અનુભવાય છે. પાણી પહેારે પહેરે ગળવુ જોઇએ, તે સંબધમાં કુમારપાળ મહારાજાનું સુચરિત્ર વારંવાર મનન કરવું તથા તે અનુસાર જેટલું બને તેટલુ વર્તન રાખવુ ચેાગ્ય છે. એવા આત્માર્થી પરમાર્થી પુરુષની બાહુારી છે! તે જ ધન્યવ ́ત છે, તેજ પુણ્યવત છે, તેજ મહહન છે, તજ પરમ સુખી છે, વળી તેજ ઉત્તમ ભાગ્યશાળી કે જેના હૃદયપટન વિષે દયા-યણા ... ચિત્રામણ ચિત્રાઈ રહેલુ છે. જૈન ાસન જયવંત વર્તા :
૩. વાસણ કેવાં વાપળ્યાં
હવે કેવા ભાજન (વાસણ)માં તથા કેવી રીતે ભેાજન કવું? તે સંક્ષેપથી કહીએ છીએ”—જે દેષા રાત્રે ભાજનમાં
જ
છે, તેવા જ દોષો આંધારાવાળી જગ્યામાં ખાવા પીવાથી અને સાંકડાં મેઢાના ભાજનમાં (જેમાં નજર પહેાંચે નહિ એવા શીરઇ, લેાટા-આદિ) વાપરવાથી લાગે છે.
સામાન્ય રીતે કાંસાના અથવા કલાઈવાળા તાંબા પીત્તળના વાસણ સામાન્ય પ્રકારે ઠીક ગણાય છે.
અત્યારે આ વિચિત્ર દુનિયાના વેગ વિચિત્ર પ્રકા ના થતા ાય છે, કાણુ જાણે કેવા પ્રકારના પવન ભરાયા છે, તે સમજી શકાતુ ́ નથી, કે આપણા પૂજ્ય વડીલશ્રીએ ની પદ્ધતિ ઉપર