________________
[ ૧૧૮]. જેની ઉત્પત્તિ થાય છે. છેવટે આખા કઠોળનો સર્વથા ત્યાગ ન થઈ શકે, તે ચેમાસામાં અને તિથિ, પર્વે આખું કઠોળ અવશ્ય વર્જવું. વટાણામાં મિઠાશને લીધે વિશેષ જીની ઉત્પત્તિ થાય છે. તે તે ખાસ કરી વર્જવા ગ્ય છે.
૪૪ થી ૪૯ હિંદ-દિલહી બાસ્કેટ જે દિલ્હી, પુના, વડોદરા વિગેરે ઠેકાણે બનાવવામાં આવે છે. તે આપણામાંના કેટલાએક બંધુઓ વાપરે છે. તે બનાવવામાં પ્રથમ તે પ્રાયઃ પરદેશી મેંદો વપરાય છે. અને વળી તેને પણ હલવાની માફક બે ત્રણ દિવસ પાણીમાં કેહડાવે છે, ત્યાર બાદ તેને બિસ્કીટ થાય છે. તેથી અસંખ્ય સમૂછિમ, અનેક બેઇદ્રિયાદિક ની હાનિ થાય છે. વળી કેઈ બિસ્કીટ તૈયાર કરવામાં ચરબી પણ ચોપડવામાં આવે છે. તેથી તે સર્વથા વર્જનીય છે. નાનખટાઈમાં પણ પરદેશી મેંદો વપરાય છે. તેથી તે ત્યાગ કરવા ગ્ય છે. વિલાયતી બિસ્કીટમાં ઈંડાને રસ આવતું હોય, તેમ સાંભળવામાં આવેલ છે. કેટલાક મા-બાપે શેખ અને લાડ ખાતર નાનાં બાળકને તત બાલ્યાવસ્થાથી આવી ચીજો ખવરાવવાની શરૂઆત કરી દે છે પછી મેટી ઉંમરે તેવા બાળકે આવી ચીજો કેમ છેડી શકે પરંતુ આગળ વધીને ચેકલેટ વિગેરે ખાવાની ટેવને ચેપ શરૂ થાય છે.
૫૦, ટુથ પાવડર (દંતમંજન) ટુથ બ્રશ દાંત સાફ કરવાનું બ્રશ, કૂ] વિલાયતી દંતમંજને જે તૈયાર આવે છે, તે વાપરવા યુક્ત નથી. કેણ જાણે તે કેવા ભક્ષ્ય કે અભય પદાર્થનાં થતાં હશે? માટે તે ન વાપરનાં બદામના