________________
[ ૯૫ ]
અનંતકાયને લગતી કેટલીક સૂચનાઓ.'
૧. દૂધના માવામાં તથા ઘીમાં બટેટા, રતાળું કે મકરકંદને કેટલાક દગાબેર ભંગ કરે છે, તેને ખ્યાલ રાખવે,
૨. લીલું આદુ તથા લીલી હળદરની વેચાતી મળે તે સુકવણી (સુંઠ તથા હળદર રૂપે) જે ખાવાના ઉપગમાં આવે છે, તે ભક્ષ્ય છે. તે સિવાય કઈ પણ અનંતકાયની સુકવણીનું શાક, અથાણું વિગેરે વર્જવું. ગાજરની સુકવણું કે અથાણુ, કુંઆર, લીલી હળદર, આદુ, ગરમર પ્રમુખ અનંતકાયનાં અથાણાં, સર્વથા અભક્ષ્ય છે.
૧. નિર્વસ (નિર્દય એવા મનના) પરિણામ ૨. નિશુક ગિ ન હોવી-સંકોચ ન હોવો] ૩. વૃત્તિને ચડસ, લેલુપતા ૪. પરંપરા વધે, ૫ જેનારા અધર્મ પામે વગેરે હેતુઓ હોવાથી કંદ જેવી કોઈ પણ અનંતકાય ચીજના ભજીયાં વિગેરે પ્રાસુક છતાં શાસ્ત્રમાં વર્જવાનું સ્પષ્ટ ફરમાવ્યું છે. શ્રાવકે લીલી હળદર, આદુ ઘેર સુકવવું પણ યુક્ત નથી. સીધી હિંસા ન કરવાના સિદ્ધાંત પ્રમાણે
૩ બટેટા, ડુંગળી વિગેરેનાં ભજીયાં કરે છે, તથા દુકાનદારો હેકળામાં અભક્ષ્ય ચીજો નાંખે છે, વાશી રાખી વેચવા સારૂ ફરી ઉના કરી દે છે. બજારૂ ચટણીમાં પણ લસણને સ્પર્શ કે આદુ વગેરે સધી અને અભક્ષ્ય ચીજો નાખેલી હોય છે તે વાશી પણ રહેલું હોય, તેથી બેવડા