________________
( ૧૨ ] પાડા, બકરા, હરણ, ગાય, ઘેટાં, સસલાં વગેરેનું અને ખેચરામાં ચકલાં, કુકડા, પારેવાં વિગેરેનું. અનેક ૫ ચે દ્રિય પ્રાણીઓના શીકાર તરીકે ધંધા ખાતર મારીને જ માંસ તૈયાર થાય છે. નિરપરાધી છતાં તે બિચારાઓને મારવામાં આવે છે. તે સઘળાં પ્રાણી પિતાપિતાના માતાના રુધિર અને પિતાના વીર્યથી જમ્યા હોય છે. માટે એ મહા દુર્ગરછનીય ગણાય. ક્ષત્રિર્યો વિગેરે માંસાહારી કેટલાક હિંદુએાએ તેમજ સુસલમાનેએ કે સર્વેએ માંસ તજવા
ગ્ય છે. આ મલીન પદાર્થ સભ્ય માનવને ખાવા લાયક ગણાય જ કેમ? જંગલી માણસે માણસનું માંસ ખાય, તેથી કાંઈક સુધરેલા તે શિવાયનું ખાય તેટલા ઉપરથી જ સભ્ય માનવેને લાયકને એ ખેરાક ગણાય? ન ગણાય. પુરાણમાં અને કુરાનમાં પણ માંસ અભક્ષ્ય તરીકે ફરમાવેલું છે, છતાં પુષ્ટિ અને જીભના લેઉવી તેવું અખાદ્ય ખાય છે. જો કે બીજાના પ્રાણ લેવા છતાંયે પોતે મરણના ભયથી બચતા તે નથી, એ નિર્વિવાદ છે. પછી બળ અને શરીરની પુષ્ટિને અર્થ
અભક્ષ્ય પદાર્થોને ઉપયોગ સહેજે સૂચવે છે. માટે દરેક દવા લેતાં આર્યધર્મ જાળવનાર થવું જોઈએ. આયુર્વેદ વનસ્પતિ પ્રાયઃ ઔષધીઓનો મુખ્ય ઉપદેશ આપે છે યુનાની ત્રૌદ્યો પ્રાણીજન્ય ઔષધો વાપરે છે. વિલાયતી દવાઓમાં–પ્રાણીજન્ય ઔષધો, પ્રાણુજન્ય અને ખનિજ તથા વનસ્પતિજ વિષેઃ અને કેફી તઃ સ્પીરીટ વિગેરે મુખ્યતાઓ અને મોટા પ્રમાણમાં વપરાય છે તે દવાઓ તુરત ફાયદો કરતી જણાય છે. પરંતુ “નવા રોગો ઉત્પન્ન કરે છે. અને પરિણામે આરોગ્યને નુકશાન કરે છે, અને આયુષ્યને હાસ કરે છે.” એમ અનુભવીઓને મક્કમ મત છે.