________________
[ ૭૪ ] કાળની આચાર્ય મહારાજે બતાવી છે. તે પછી તે તે વસ્તુ ન જ વપરાય, અને જે કદાચ કાળમાન પહેલાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પલટાય, કે તે અભક્ષ્ય જાણી ત્યારથી જ વર્જવાનું ખાસ ધ્યાનમાં રાખવું.
૧૯. ધ–ચાર પહોર સુધી ભક્ષ્ય છે, પરંતુ સાંજનું હેલું દૂધ હોય તે તેને ઉપગ મધ્યરાત્રિ અગાઉ થઈ જ જોઈએ, કેટલીક વખત ગ્રીષ્મ ઋતુમાં દૂધ સખ્ત તાપને લીધે કે વધારે વખત રહેવાથી અથવા ઉપગપૂર્વક શુદ્ધ વાસણમાં ન રાખવામાં આવે, વિગેરે કેટલાક કારણેથી બગડી જાય છે. અને કઈવાર દહીની માફક જામી જાય છે. તેને દહીં થયું” સમજી વાપરવું નહિ, કારણ તે દૂધના વર્ણાદિક પલટાય, તેથી તે દૂધ જ અભક્ષ્ય છે. કેઈવાર દૂધ ફાટી જાય છે, તે પણ તેના વર્ણાદિક ફરવાથી અભક્ષ્ય માનવું.
કેટલાક વેચનારાઓ વાશી દૂધને ભેગ કરે છે, કલકત્તા તરફ રાત્રે દૂધ ખુબ ગરમ કરી, તેમાંથી મલાઈ કાઢી, તેમાં સીંગાપુરથી આવતા આરારુટ (એક જાતને આટ) ને ભેગ કરી, સવારમાં તાજું દૂધ કહી વેચે છે. પોતાના તુરછ સ્વાર્થને માટે બંધુઓ ! આ લે કે શું શું નથી કરતા? અર્થાત્ તેઓ પ્રાયઃ દરેક વસ્તુમાં ફૂડ-કપટ કરે છે તેની બારીકાઈથી તપાસ કરવી તથા બનતા ઉપગ રાખવે.
બગડેલા વાશી દુધનું દહીં, દુધપાક, બાસુંદી મલાઈ, મા વગેરે પદાર્થો પણ અભય થાય. | દુધ દહીં પ્રમુખ પ્રવાહિ પદાર્થને વેચવાવાળા લોકો તે