________________
[ ૪૪ ]
તેવી જગ્યાએ રાખવુ'; કેટલાક લેાકે અથાણું મુરબ્બા વિગેરે અધારામાં રાખે છે, અને તેના રસ પ્રમુખ પડ વાથી કે સાફ ન થવાથી તે જગ્યાએ ચીકાશવાળી ને ગી થવાથી ત્યાં મચ્છરાદિ જીવા થાય છે, અને અંધારાને લીધે કાઢતાં કરતાં તે બિચારા જીવે તે બરણીમાં પડવાથી મરી જાય છે. પછી પેટમાં પણ આવે. તેથી જ્યાં સારૂં અજવાળું પડી શકતું હાય, ત્યાં તથા સારી જગ્યાએ રાખવુ.
(૫) સુકવતી વેળાએ જેવુ તેવુ ચુકવ્યુ, હાય, તે તે અથાણુ ત્રણ દિવસથી વધારે ઉપયેગમાં ન લેવાય. માટે ઉપર કહ્યા મુજબ સુકવવુ જોઇએ. તથા અથાણું કરતી વખતે પાણીના કિચિત્ સ્પર્શ માત્ર પણ થવા ન જોઇએ.
(૬) વળી, આ અથાણાંએ વરસ કે તેથી વધારે મુદત પણ રાખી મૂકાય છે પણ તેમ કરતાં, જેમ બને તેમ થોડા વખતમાં જ વાપરી નાંખવા જોઇએ.
ઉપર લખેલ સૂચનાઓ અનુસાર અથાણુ કરી વપરાતુ હાય, તેા પણ દ્વેષ લાગે? કે નહિ તે પણ કેવળીગમ્ય. પણ આજ તે પ્રથમ આપણે રસઇંદ્રિયના લાલચુએ તે મુજબ સુકવીએજ નહિ કારણુ કે-પછી તેમાંથી સ્વાદની લહેજત મળવી મુશ્કેલ લાગે છે. અને ઉપરની સૂચનાએ મુજબ કરવા વત વાવાળા ભાગ્યેજ કાઈ વિરલા હાય છે. ઉપરના તુચ્છ અથાણાંઓના ખરેખરા જિહવાઈં દ્રિયના જય કરનાર રશિરામણ વીરપુત્રા જ ત્યાગ કરે છે અને તેજ ખરેખર પ્રશંસનીય છે.