Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 15
________________ નાનાં નાનાં વાછરડાંઓને કોમળ માંસ (Veal) ઉદ્યોગમાં વેચી દેવામાં આવે છે, જ્યાં તેની ફક્ત છ મહિનામાં જ કતલ થઈ જાય છે. પાંચ વર્ષ પછી પુખ્ત વયની ગાય-ભેંસને કતલખાનામાં વેચવામાં આવે છે. આ રીતે જોઈએ તો ઓરગેનીક દૂધની ગૌશાળા પણ નિર્દયતામુક્ત નથી. અમેરિકન કતલખાનાનું ગણિતશાસ્ત્ર : 12, મે 1996 ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે અમેરિકાનાં કતલખાનાંઓમાં નીચે પ્રમાએ પ્રાણીઓની કતલ થાય છે. પ્રાણી/પક્ષી પ્રતિદિન કતલ કરવામાં આવતી સંખ્યા ઢોર – ગાય – ભેંસ વગેરે 1,30,000 વાછરડાં 7,000 ડુક્કર 3,60,000 મરઘીઓ 2,40,00,000 જો તમારી પાસે ભારતનાં કતલખાનાં સંબંધી આંકડાં હોય તો મને જણાવશો. આરોગ્ય : સંપૂર્ણ શાકાહારી (Vegan) થયા પછી આરોગ્ય સંબંધી વિગતોનો બરાબર અભ્યાસ કર્યો અને તે વિગતો નીચે જણાવેલ છે. કેયમ અને પ્રોટીન : મોટાભાગના અમેરિકન દરરોજ તેમની જરૂરિયાત કરતાં બેથી ત્રણગણું પ્રોટીન પ્રાણિજ દ્રવ્યો અર્થાત્ દૂધ, ચીઝ અને માંસમાંથી મેળવે છે. ઘણાં વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે જેઓ પ્રાણિજ દ્રવ્યોમાં રહેલ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92