Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 25
________________ New Youk Times-article By J. Peder Zane, May 12, 1996 2. ડેરી ફાર્મની ગાય-ભેંસ : જીવન, ઉપયોગ અને તેની પીડાઓ તે ફક્ત દૂધ અને માંસ માટે નથી, લોશન માટે પણ છે. ભૂમિકા : સામાન્ય મનુષ્ય માટે તે ગાય-ભેંસ છે પરંતુ જે રીતે તેઓનો આ લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છો તે રીતે માંસ ઉદ્યોગ માટે તે માત્ર વાછરડાં કે વાછરડી જ છે. (માત્ર માદા ગાય-ભેંસ કે જે બચ્ચાંને જન્મ આપે છે તેને જ ગાય-ભેંસ કહેવામાં આવે છે.) કતલખાનામાં કતલ થતાં પશનું સરેરાશ વજન 1150 રતલ હોય છે. તેમાંથી માથું, ખરી, આંતરડાં અને ચામડું દૂર કર્યા પછી તેનું વજન 714 રતન થાય છે. તે બાકી રહેલ મૃતકમાંથી 568 રતલ વજન માંસ અને 49 રતલ વજન વિવિધ અંગો અને ગ્રંથિઓનું હોય છે. જેમાંથી યકૃત (Liver) જેવા અંગોનો ભોજનમાં સીધે સીધો ઉપયોગ થાય છે. બાકીનામાં ચરબી અને હાડકાં હોય છે જેનો ઉપયોગ મીણ, કોસ્મેટીક, કેન્ડીથી લઈને પાલતુ પ્રાણીઓના ખોરાક તરીકે થાય છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે ગયે અઠવાડિયે પશુપાલકોએ એક પશુ દીઠ 632 ડોલર માંસ ઉત્પાદકો પાસેથી મેળવ્યા હતા. જ્યારે માંસ ઉત્પાદક કસાઈઓએ એક પશુ દીઠ માંસના 644 ડોલર અને અન્ય અંગોના 101 ડોલર બધા મળીને 745 મેળવ્યા હતા. કેટલાક ખૂબ કિંમતી અંગોની સૂચી તેમના ઉપયોગ અને તેની કિંમત આ લેખને અંતે આપવામાં આવી છે. લેખ : વિષય પ્રવેશ :

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92