Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 28
________________ પ્રમુખ ક્લિન્ટન માંસની કિંમત વધારવા પ્રયત્ન કરી રહ્યા હતા અને માંસના ઉદ્યોગપતિઓ વધારેમાં વધારે નફો કેમ મળે તેનો પ્રયત્ન કરી રહ્યા હતા. બ્રીટર કહે છે કે – “આડપેદાશોનું વેચાણ એ ઉદ્યોગકારો માટે નફા અને ખોટ વચ્ચેનો તફાવત છે અને ગ્રાહકને માટે માંસ ખાવાનું પોષાય તેવું અને ન પોષાય તેવું છે.” ડૉ. બર્ન્સ ઉમેરે છે કે “જો આપણે આડપેદાશોનું બજાર નહિ વિકસાવીએ તો આપણે તેનો નિકાલ તો કરવો જ પડે અને તેથી બીજી અનેક સમસ્યાઓ પેદા થવાની.” - જો માણસો તેમના પ્રિય રેસ્ટોરાંના રસોડામાં ડોકિયું કરીને જુએ તો કદાચ વધારે માણસો ઘેર રસોઈ બનાવવાનું પસંદ કરે. એવી જ રીતે માંસ પેકિંગ કરવાના સ્થળની મુલાકાત માણસ લે તો શાકાહારી થવા માટે નવી પ્રેરણા તેને જરૂર મળે. અમેરિકન કતલખાનાંઓનું આંકડાશાસ્ત્ર : અમેરિકામાં દરરોજ સરેરાશ નીચે પ્રમાણે પશુઓની કતલ કરવામાં આવે છે. પશુઓ-સામાન્ય 1,30,000 વાછરડાં, પાડા વગેરે ડુક્કર 3,60,000 મરઘાં, બતક વગેરે 7,000 2,40,00,000 કતલખાનાની પ્રક્રિયા : આધુનિક કતલખાનાં આંશિક રીતે ફેક્ટરી અને મોટા ભાગે નાના ટૂકડા કરવાની દુકાન જેવાં છે. મોટા કતલખાનાં દર કલાકે 250 ગાય-ભેંસની કતલ કરે છે અને દરરોજ 16 કલાક ચાલે છે. અહીં ગાય-ભેંસનું મૃતક

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92