Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 76
________________ તમારી આંગળીઓ વચ્ચે લઈ ભૂકો કરો અને એ પાવડરને સૂંઘો. બળેલા વાળ, રેશમ, ઊન અને ચામડાની દુર્ગંધ એક સરખી હોય છે અને બળવાની પ્રક્રિયા પણ એક સરખી હોય છે. જો સુતર કે કૃત્રિમ રેશમ હશે તો તે જ્યોત સ્વરૂપે બળશે અને રાખનો દડો બનશે નહિ અને તેની રેશમ જેવી દુર્ગંધ પણ આવશે નહિ. જો નાયલોન કે પોલિસ્ટર હશે તો સખત કાચ જેવો ઝીણો દડો બની જશે. બૉસ્કી, શુદ્ધ ક્રેપ, શુદ્ધ સિફોન, ગજી, શુદ્ધ જોર્જેટ, ખાદી સિલ્ક, ઓર્ગેન્ઝા, શુદ્ધ સાટિન, કાચું રેશમ, મટકા સિલ્ક અને અન્ય જે આપણે જાણતા નથી તેવાં રેશમી વસ્ત્રોમાં 100% શુદ્ધ રેશમ આવે છે.

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92