________________
દેવકુલિકાનાં દર્શન થાય છે. એમાં એ પ્રતિભાશાળી ઉપાધ્યાયજી જૈન સમાજને આગાહી કરી રહેલા દષ્ટિગોચર થાય છે. એ આગાહીનું હાર્દ આજેને જૈન સમાજ સમજે તે ભગવાન શ્રી મહાવીરદેવને સંદેશ વિશ્વમાં ગુંજતે થાય. એથી અહિંસાનું સામ્રાજ્ય સજા, અને ચતરફ સાચી શાંતિના ફુવારા ઊડી રહે. જૈન જ્યતિ શાસનમ"ને ધ્વનિ ગાજી રહે. ૭. અંતરનિ સંભળાય છે કે –
ગુરુમતિની પ્રતિષ્ઠા એ તે ઉપાધ્યાયજીના અંતરને ઓળખવાની પ્રથમ ભૂમિકા છે. આ તીથે આવી સૌ કઈ એમનાં દર્શનથી પવિત્ર થાય, ગુણસ્મૃતિ કરે અને સ્વશક્તિના બળે જે સાહિત્યને વારસે તેઓશ્રી આપણને–જન સમાજને ચરણે ધરી ગયા છે, એને ચોગ્ય રીતે દેશકાળને બંધ બેસે તેવા સ્વરૂપે માત્ર પિતાના સંપ્રદાય કે ઘરપૂર નહીં, પણ સારીએ દુનિયાની જનસંખ્યાને ઉપયોગી નીવડે એવી પદ્ધતિએ પ્રચાર કરે. અમૃત વાણું સમાં એ વચનથી હજારે ને લાખેનાં હૃદયકમળ વિરવર થાય એ કરતાં સાચી રસૃતિ આજના યુગમાં અન્ય કઈ સંભાવે?
विपयैः किं परित्यकै
नांगति ममता यदि । त्यागात कचुकमात्रस्य,
भुजगो नहि निविपः ॥२॥ જે મમતા જાગી છે તે વિશે છેવાથી શું? જેમ સાપ કાંચળીને છેવા માત્રથી ઝેર વિનાને બનતા
નથી.
અપારા-
1
[ શ્રીમદ યવિજયજી