Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 448
________________ ૧૪૩ હવે આપણે ચૂલ વાત પર આવીએ, ઉપાધ્યાયજીના ગ્રન્થનાં પુનર્મુદ્રણનું કાયખર્ચાળ હોવા છતાં પંચકી લઠ્ઠી એક બેજની જેમ ભારતના જુદા જુદા શહેરના સમૃદ્ધ સંઘે આ કાર્ય ઊપાડી લે તે તે કાર્ય સુલભતાથી પૂર્ણાહુતિને પામે. દા. ત. મુંબઈ, અમદાવાદ કે અન્ય સં નક્કી કરે કે દર વર્ષે પિતાની જ્ઞાનખાતાની આવકમાંથી સેંકડે સાઠ ટકા પૂજ્ય ઉપાધ્યાયજીના ગ્રન્થાલેખન કે મુદ્રણ માટે ઉપયોગમાં આપવી, તે દશેક વર્ષમાં તેમના તમામ ગ્રન્થ પ્રકાશિત થઈ જાય. અરે! આ કાર્ય ધારે તે એક મુંબઈ કે અમદાવાદ કરીને અમર અને ધન્ય બની જાય તેમ છે. પણ મને લાગે છે કે આ માટેની પહેલ તે હાઈએ જ કરવી ઘટે. મને આશા છે કે હઈ તેને સુંદર જવાબ વાળશે જ. * ચલો ભાઈને નાદ હિંદના ખૂણે ખૂણે પહોચતે થયે એટલું જ નહીં, પરદેશી વિદ્વાનોમાં પણ તે જાણીતું થયું એનું કારણ હોઈ નહિ પણ ભગવાન ઉપાધ્યાયજી મહારાજ જ છે ને એમના યશસ્વી પુયધેયનામથી ડાઈ સદાને માટે ઉજળું બન્યું છે. જૈનમણે માટે તે ખરેખર એક તીર્થરૂપ છે, માટે જ ડભોઈ પ્રતિવર્ષ તેઓશ્રીની સાહિત્યસેવા માટે ચોગ્ય ફાળો આપવાનો નિર્ણય જરૂર કરી શકે તેમ છે. ડાઈ અવસર આવે ત્યારે કમર કસીને નગારા પર દાંડી પીટે છે. અને ખભેખભા મીલાવી, અવસરે ઉજળા બની, પિતાની શાન જાળવે છે. એ મારે જે કંઈ અનુભવ છે એ અનુભવને સાચા પાડશે જ ડભોઈને બાહ્ય સંપત્તિથી ઝાંખું પડવાના પ્રસંગે ભલે ઊભા થાય, તે સંજોગોમાં પણ સંસ્કારસંપત્તિથી તે કદી ઝાંખું નહીં પડે તે માટે તે સદાય તવંગર રહેશે જ? અને અર્ધ પદ્માસને બિરાજમાન શ્રીહણપાશ્વનાથ પ્રભુની કૃપાથી પુનઃ સુખને તપતે સૂર્ય જરૂર જોશે. ત્યારબાદ ડાઈને જિનમંદિર, જ્ઞાનમંદિર, શિલ્પ–સ્થાપત્ય, કલાની વિશિષ્ટતાઓ વધી, ડભોઈમાંથી સંખ્યાબંધ પુયત્માઓ સાધુ-સાધ્વીજીરૂપે વિચરી રહ્યા છે તે જણાવી ડાઈને દેવભૂમિ અને ગુરુભુમિ તરીકે તીર્થરૂપે જણાવી, કઈ ઉપાધ્યાયજી માટે બનતુ બધું જ કરે એવી આશા વ્યક્ત કરી હતી. , હું પણ જન્મ હભેઈને જ છું, બાહુબલવા કરતાં કાર્યમાં વધુ માનનારે છું એટલે વધુ ન બોલતાં એટલું જાહેર કરું છું કે પૂ. ઉપાધ્યાયજીની સાહિત્યસેવાને અમર કરવામાં મારી બનતી તમામ શક્તિઓને કામે લગાડીશ. તેઓશ્રીની સેવા મારા ભાવિ જીવનમાં પ્રધાન કાર્યરૂપે રહેશે. શાસનદેવ, પૂ. ઉપાધ્યાયજી તથા પૂ. ગુરુદેવના મહાન આશીવાદથી મારે મને રથ ફળીભૂત થાય જેથી જૈનશાસન, સંઘ અને તેની પરંપરાની સેવા કરવામાં મારે આંશિક ફાળો નોંધાવી શકું!

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505