Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 488
________________ અને તે માટે પુષ્કળ ખર્ચ પણ કરવા પડે છતાં કોઈ પણ ઉજવણીનું તત્વ તે એ રીતે જ સધાશે. અન્યથા સમારંભ એ આરંભ બનશે, ચિરસ્થાયી સાહિત્યનું કામ એનાથી નહીં સર. –પં. શ્રીસુખલાલજી, અમદાવાદ, શ્રીયશોવિજ્યજી સારસ્વતસત્રની એજના પ્રશંસનીય છે. તેમએિ વિદ્વત પરિષદનું સંમેલન ખરેખર રચનાત્મક કાર્ય માટે અત્યંત આવશ્યક છે. આશા છે જેનસાહિત્યના વિકાસ વધન માટે કઈ રચનાત્મક ચાજના ઘડી કાઢવામાં આવે તે સમાજ માટે ભારે ઉપયોગી થઈ પડશે. –શ્રમણ • I શાસનપ્રભાવક પુરુષને, સમાજ ઉપર કરેલ ઉપકારના અંગે આપ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તે અતિ પ્રશંસનીય છે. અને નવી પ્રજાને તેઓની પીછાણ ચાલુ રહે તે અતિ જરૂરી છે. આજ સુધીમાં તેઓશ્રીનું સમાજ કંઈ કરી શકેલ નથી તે દુખની વાત છે. આપે આદરેલ કાર્યને શાસનદેવ દરેક રીતે સહાય કરી આપની ભાવના સફળ કરે. સમાજ તેઓના માટે જેટલું કરે તેટલું ઓછું છે. આવા અતિમહત્વના પ્રસંગ માટે વધુ સમય અગાઉથી લીધો હોત તો ઓર વધુ સારી રીતે ઉજવાતી છતાં આપે ઉપકારીના સ્મરણાર્થે ઘણું જ . કિંમતી કાર્ય કરેલ છે. – શેઠ જીવતલાલ પ્રતાપસી મુંબઈ પૂ ઉપાધ્યાયજીશ્રીના કાર્યને અને તેઓશ્રીએ જૈનધર્મ ઉપર કરેલા ઉપકારને ઘણુ થોડા જાણતા હતા. આપે આ કાર્ય ઉપાડ્યું અને તેઓશ્રીને જૈન-જૈનેતર ઓળખતા થયા અને તેમના કરેલા કાર્યને અને અપ્રગટ સાહિત્યને બહાર લાવવા પ્રયત્ન કરે છે તે યથાર્થ જ છે. સત્ર ખૂબ જ પ્રખ્યાતી પામે અને પ્રેરણારૂપ થાય તે જ ભાવના ઉપાધ્યાયજીના ગુણગાન ગાવા અને ગવરાવવાના કાર્યમાં તેમના નામેરીને ફાળા છે એ કુદરતને કંઈક સક્ત છે. –શીશાંતિલાલ મગનલાલ શાહ, મુંબઈ પૂજ્ય આચાર્યશ્રીને પત્ર લખતાં– કને પૂર્વક પિતે ધારેલા કાર્યને પાર પાડવાની અનુકરણીય ખંત, કયા માણસને કર્યું કામ સોંપવું રસ થોગ્ય નિર્ણય, ધનિકે પાસેથી ધન વ્યય કરવાની, લેખકની કલમને ઉપયોગ કરાવવાની, કાયકરાને પ્રોત્સાહિત કરી પિતાને અનુકુળ કામ હેશિથી કરાવવાની, સાહિત્ય અને કલા રસિકોને સમજવાની જે શકિત આપને સમુદાય ધરાવે છે તે ન ભૂલાય તેવી છે. –સેવાભાવી કાર્યકર, દીપચંદ મગનલાલ શાહ, મુંબઈ

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505