Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 490
________________ શ્રીયશાવિજયસારસ્વતસત્રનાં સ્મરણા લેખક–ડો. શ્રીયુત ભાગીલાલ જ. સાંઢેમશ. વડાદશ. ( ૧ ) અઢારમા શતકમાં થઈ ગયેલા મહાન નૈયાયિક, અદ્ભુત વિદ્વાન અને અનુભવી સંત ઉપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજના મૂલ્યવાન અને વિપુલ સાહિત્યસર્જનની સ્મૃતિરૂપ સારસ્વતસત્ર એમની નિર્વાણભૂમિ ડભાઈમાં સને ૧૯૫૭ની તા. ૭-૮ માર્ચના વિસામાં યાજાયું હતું. આચાર્ય'શ્રી વિજ્યપ્રતાપસૂરિજી તથા આચાય શ્રી વિજયધમ સૂરિજીનાં માર્ગદર્શન અને વિદ્યાવ્યાસંગ મુનિરાજ શ્રીયશાવિજયજીની પ્રેરણા અને પુરુષાર્થ' આ સારસ્વતસત્રના મૂળમાં હતાં. ડભોઈમાં આ સત્ર ઉજવવાનું ઠર્યું. ત્યારથી એક અથવા બીજી રીતે એની આ ચેજના સાથે મારા સંબંધ રહ્યો હતા એને એક સદ્ભાગ્ય ગણુંછું. વડાદરામાં કાટીપાળના ઉપાશ્રયે મુનિશ્રી યશોવિજયજી મહારાજના નિવાસસ્થાને તેઓશ્રીની હાજરીમાં આ કાર્ય માટેની સમિતિમાં અનેક વિદ્વાના અને કાર્ય કરા સાથે આ સત્ર અંગેની વિવિધ ચેોજનાઓના પરામશ થયા હતા અને એની અનેક ઝીણીમાટી વિગતા નિશ્ચિત થઈ હતી, તથા સત્રને લગતાં પ્રસ્તુત વિગતભરપૂર પરિપત્રા દ્વારા ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર આ વિષયમાં એકદરે જૈન સાહિત્યમાં રસ લેતા વિ ંમાં આ સ ંમેલન અંગેની ચાગ્ય ભૂમિકા તૈયાર થઈ હતી. સત્રના દિવસેામાં સંખ્યાબંધ વિદ્વાન સાધુ સાધ્વીઓની ભેાઈમાં ઉપસ્થિતિ હતી, એટલું જ નહિ અનેક આગેવાન જૈન ગૃહસ્થા તથા સુપ્રસિદ્ધ વિદ્વાનો આ સત્રમાં હાજરી આપવા માટે જ ડભાઈ પધાર્યાં. હતા. એમને વિષેની સાહિત્ય સામગ્રીના પ્રદર્શનનું ઉદ્ઘાટન ધ્રાંગધ્રા નિવાસી શેઠ પરસાતમદાસ સુરચ ંદને હસ્તે થયું હતું. . 1 સત્રના પ્રારંભ તા, ૭ મીએ પેપરે દોઢ વાગે થયા હતા એ માટે વિશાળ અને સુશોભિત સપ બાંધવામાં આવ્યા હતા, ઉપાધ્યાયજીના પિતાનું નામ ‘ નારાયણ ' હાવાથી આ મંડપને - નારાયણ મંડપ એવું નામ આપવામાં આવ્યું હતું. એમની માતાનું નામ - સૌભાગદે ' હાવાથી એ નામના પણ દરવાજે ઊભા કરવામાં આવ્યા હતા. એ મડપમાં ઉપાધ્યાયજી કૃત સસઁસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી બૌધિક સુભાષિતા અને ઉપદેશ વાક્યો ટાંકવામાં આવ્યાં હતાં. * * * સત્રનાં વાગત પ્રમુખ અને ભાઈના જૈન આગેવાન શ્રી, માલચંદ જેઠાલાલ શાહનું સ્વાગત પ્રવચન થયા પછી મુંબઈની સ્માલ કીઝ કાર્ટના જજ શ્રી. પ્રસન્નમુખ સુરચંદ બદામીએ સત્રનું ઉદ્ઘાટન કરતાં ઉપાધ્યાયને અલૌકિક જ્ઞાનેાપાસનાવાળા એક મહાન તપસ્વી તરીકે વર્ણીવી, જૈન સમાજને કેવળ ભ્રાહ્ય તમને ચીલે નહિ ચાલતાં જરા આગળ વધી રવાધ્યાય રૂપ તપસ્યાની ખામીને દૂર કરવા પણ ઉદ્દેષન ક્યું હતું. એ પછી, સત્ર નિમિત્તે આવેલા સફ્ળતા ઈચ્છતા સેંકડા સંદેશાઓનું વાચન તથા નામેાલ્લેખ શ્રી, શાન્તિક્ષાલ મેતિલાલ શાહે કર્યાં હતા. ત્યાર બાદ સત્રસમિતિના મંત્રી શ્રી, નાગકુમાર ચકાતીએ સત્રની ઉત્પત્તિ કેમ થઈ તેના ટૂં અહેવાલ આપ્યા હતા તથા સત્રને ચૌતરફથી મળી રહેલા આવકારને

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505