Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 485
________________ ૧૭૬ : એમણે ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે વિહાર કરતાં સ્થિરતા કરેલી તથા ગ્રામસાકરેલાં, ત્યાં કાળ કેવી રીતે નિર્ગમન કરેલ, તેનો પત્તો મળે છે. કાશીના અભ્યાસ પછીની ચાર કૃતિઓ સં. ૧૭૦૯ત્ની કાળ મર્યાદામાં આવી શકે. તેમાં “દ્રવ્યગુણપર્યાયરાસ–પ સસ્તબક ગુણકમે પ્રથમ છે જ પણ રચનાનું સ્થાન અન્ય લાગતું નથી. એમાં કાશીના અભ્યાસના પરિપાકરૂપે મળેલી સફળતાને જણાવી છે. રચનામાં પણ બહથતતા, પ્રચુર પાંડિત્ય, તત્વચિંતન અને તેના સ્વાનુભવનું તાજગીભર્યું સ્કરણ દેખાય છે. એમાં એમને ન ઉત્સાહ તરી આવે છે. પદ્ય તે ઠીક છે પણ ગદ્ય–જે અત્યારના કાળ જેટલું ખેડાયેલું નહોતું એવા વખતે–એમણે ગૂર્જર ગિરાને પસંદ કરી દર્શનિક પરિભાષાને તેમાં ઉતારવાને સફળ મને રથ સિદ્ધ કર્યો, એ આપણું અનુમાનને પુષ્ટ કરે છે. . ' એક પચીસ ગાથાના સ્તવન અને અમે છેલ્લું યા સં. ૧૭૧૮ પહેલાંનું માને પણ વિચાર કરતાં તેને બીજું માનવાનાં કારણે પણ છે. સાધુઓના આચારે અને વિચારે વિકૃતપણને પામેલા અને તેનાથી જે જે સ્થિતિ ઉપસ્થિત થઈ અને દુઃખમાં પરિણમી-એ દુઃખ-પરિણામને લેકેની નજર સમક્ષ લાવવા અને તેના નિવારણને-અને એ રીતે સ્વચ્છ કરેલા વાતાવરણમાં પવિત્રતા વસાવવાને એ સ્તવનમાં પ્રયત્ન છે. આ જોડીની અસરથી પિતાનાં દુષણને ઢાંકવાને જે દાંભિક બચાવ કર્યો તેને શ્રીયશોવિજયએ ૩૫૦ ગાથામાં સબળ અને સવિસ્તર ઉત્તર આપી નિરર્થક ઠરાવ્યા છે. * * : * : : ' . . * હતા, અમ પરિણામે ઘટ ઘટના * કઈ કહે નવી શી જેડી, શ્રુતમાં નહીં કાઈ માડી. . . . “ ' ' : , “ જન મેલનની નહીં ઈહા, ઈહાં દૂષણ એક કહાય, જે મલને પીડા થાય... - ખલયણ ગણે કુણસુર, જે કહે પયમાંથી પુરા . . . . . ' ' આવા પિતાને ઉગારે-વાળમાંથી રમતાં કાઢયા છે એ એમની રચનાઓ માટે–જે કાંઈ બેલાતું તેની અસરમાંથી ઉદ્ભવેલા છે. એટલે આ સ્તવન પહેલાં કેટલીક જોડી જોડાઈ હશે. ૩૫૦ ગાથાના સ્તવન પછી “સમતા શતક” અને “સમાધિ શતકને મૂકી શકાય.' આ પછી આપણને સં. ૧૭૨૧ સુધીમાં એક-સં. ૧૭૧૮ માં વિયપ્રભસૂરિએ વાચક પદ આપવા સિવાયના–બીજા બનાવે તથા સં. ૧૭૩૯ થી સં. ૧૭૪૩ કે જે વર્ષમાં તેમનું ભેઈમાં અવસાન થયું એ ચાર વર્ષને ગાળે કેવી રીતે નિર્ગમન કર્યો, એ નક્કી કરવા માટેનું સાધન બહાર આવે ત્યારે ખરું. એમના આંતર જીવનનું ઊંડાણ અને બીજા લેખમાં જણાવ્યું છે. એની પૂર્તિમાં કહેવા જેવું એ છે કે, આ લેખમાં એમની કૃતિઓને કાલક્રમમાં ગોઠવી છે. તેને એક હેતુ એ છે કે, ” એમના આંતર, રહસ્યના પ્રકારને જોવા જાણવાનું આથી બની શકે, પાંડિત્ય બતાવવા તેઓ સંસ્કૃતમાં રચના કરતા હોય એવું નથી. તેમણે લોકભાષા પ્રાકૃત, ગૂજરાતીમાં લખવાની અગત્ય કેટલી છે તે પણ એમણે પ્રમાણેસર-દ્રવ્યગુણપર્યાય રાસના ટબમાં સમજાવ્યું છે તેમ દ્રવ્યાનું રોગ વિષય એ શું છે? એના અનુસેવનથી ફળપ્રાપ્તિ કઈ કંઈ થાય એ વિષે તેઓ ઉલ્લેખે છે.

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505