Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 476
________________ ૧૬૭ દિલથી અહિંસાને અનુસરનારા કરવા જ પડશે, મતમતાંતરને શમાવનારી સ્યાહાદની દષ્ટિ પણ અપનાવવી જ પડશે. આપના સમારંભની સાચી સફળતા એ પરમ ધ્યેયની સિદ્ધિમાં છે. . –મોહનલાલ પાર્વતીશકર દવે, સુરત. ધારાસભા (બાએ જીલેટીવ એગ્લી ) ચાલુ છે એટલે આવી શકાય તેમ નથી તે માટે દિલગીર છું. જિલ્લાના જેન અને જૈનેતર ગ્રહ જેઓ જૈન ધર્મના અભ્યાસમાં ઘણે રસ લઈ રહ્યા છે અને જેઓની વિદ્વતા જગજાહેર છે તેઓ એક સ્થળે મહત્સવ માટે ભેગા થાય છે તે જાણી આનંદ થાય છે. આવા પ્રસંગે મહાપાધ્યાયં શ્રીયશોવિજ્યજીના ગ્રંથોના અભ્યાસ માટે કંઈક રચનાત્મક કાર્ય હાથ ઉપર લેવાય અને તે ચાલુ રહે તે માટે કંઈક પેજના કરવામાં આવે તો ફળદાયી થશે અને આવી કંઈક જના થશે એવી આશા સાથે –છાટાલાલ ૪૦ સુતરિયા, (વડલાવાળા) મુંબઈ. યશવિજય સારસ્વતસત્ર મહોત્સવની ભારે સફળતા ઈચ્છીએ છીએ. . શ્રીયશોવિજયજીએ જૈન સાહિત્યના સર્જનમાં મેટે ફાળો આપે છે તેથી આપણે ભારે સણી બન્યા છીએ. તેમણે કરેલી જેન સાહિત્યની અદ્વિતીય સેવા આપણને ન કેવળ આવા ઉત્સવ જવાની ફરજ પાડે છે પણ આપણુ ફળદાયી ઉદ્દેશને પહોંચવા માટે એક સ્થાયી યોજના માટે બાધ્ય કરે છે. –મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ આપને સતત પરિશ્રમ અભિનદનીય છે. યશોવિજ્યજી મહારાજની સાહિત્યગરિમાથી પરિચિત છું. : –નાથુરામ મી, મુંબઈ . . અનિવાર્ય કારણો છે એટલે આપના ભાવભીના નિમંત્રણને માન આપી શકતા નથી અને જરૂર સાફ કરશે.. સહગત યવિજયજી એક મહાન વિભૂતિ છે. હું તે એમને ખાસ. અભ્યાસી છું. વાચક ઉમાસ્વાતિ, સિદ્ધસેન રિ, હરિભદ્રાચાર્ય અને હેમચંદ્રસૂરિ પછી નજર કરતી હોય તો તેમના ઉપર જ કરે છે. આમ તે કોને નાના અને મોટા ગણવા એ જ સવાલ છે; કારણ કે સૌ વિદ્વાન મુનિઓ એક બીજાને અહી ખવડાવે એવા થઈ ગયા છે. એટલે કોઈની પણ પ્રશંસા કરવા જતાં અન્યને અન્યાય ન થઈ જાય એ ખાસ તકેદારી રાખવી પડી છે. મને તે સરાત યશોવિજયજીમાં જે અવનવું અને અસાધારણ લાગ્યું છે તે તેમની દાર્શનિક અતિતીર્ણ બુદ્ધિ અને તરલતા. ન્યાયશાસ્ત્રનું એમનું જ્ઞાન એટલું પ્રકાંડ, ગાઢ અને વિસ્તીર્ણ જણાઈ આવે છે કે, આપણને ઘડીભર એમ થઈ જાય છે કે, હવે એમનું સ્થાન લે એવો કોઈ બીજે પાકશે કે નહિ. આટલું જ્ઞાન હોવા છતાં એમનું માદવ, આર્જવ અને એમનો વૈરાગ્ય પણ અદભુત હતે. આપણે એમના અપ્રગટ સાહિત્યને પુનરુદ્ધાર કરવો જોઈએ. એ જ એમનું સાચું સ્મારક છે. અને તપણું છે. મારે તે આ વાત સાથે જ સંબંધ છે એટલે આટલું જણાવી સત્રની સફળતા ઈચ્છત– –અમૃતલાલ સવચંદ ગોપાણી, મુંબઈ

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505