Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 464
________________ :૧પ૭. • યશોવિજય સારસ્વતસત્ર પ્રસંગે અત્યંત આનંદથી તમારી સાથે અંતઃકરણપૂર્વક સહાનુભૂતિ. દશાવું છું. –સુનિશ્રી રમણિકવિજ્યજી, અમદાવાદ. પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશવિજય સારસ્વતસત્ર મહેત્સવનું જાણી આનંદ તથા ચૂક્ષ-ગુરુનીમંદિર પ્રતિષ્ઠા કરવાનું થાય છે. તે માટે પુણ્યનો ઉદય છે. આ મહાન કાર્યની સફળતા ઈચ્છીએ છીએ. –મુનિશ્રી ચંદ્રોદયસાગરજી, સાબરમતી-અમદાવાદ * પૂ. મહાપાધ્યાય શ્રીયશોવિજયજીમહારાજને આપણું ઉપર જેવો તેવો ઉપકાર નથી. તેમની સ્મૃતિ નિમિત્તે તેઓશ્રીના ગ્રંથનું સંરક્ષણ તથા પ્રકાશન વગેરે જેટલું શક્ય બને એટલું કરી છૂટવું. જ્ઞાન એ તે દી છે. તેના ઉપર જ શાસનને ટકાવી છે. તેની ન્યાત જેટલી વિશેષ ઝળહળે તેટલે શાસનને વધુ લાભ છે. • –સુનિશ્રી રોહિતવિજ્યજી, વાપી અમે આશા રાખીએ છીએ કે, હજી તમે ઘણુ મેટાં કાર્યો કરીને જેમ બને તેમ જૈન શાસનને વિજયધ્વજ ફરક છે અને સાથોસાથ એ અભિલાષા રાખો કે, જેવી રીતે આ મહાન પુરષ ગ્રંથ રચીને આપણુ પર ઉપકાર કર્યો છે, તેવી જ રીતે આપણે પણ તે જ માગે અનુસરી આપણું બાળકે અને સહધમભાઈઓ પ્રત્યે ઉપકારકત્તિથી વર્તીએ. –સાવી કેવળશ્રીજી, ખંભાત. તમે જે શ્રીમહામહોપાધ્યાય યશોવિજય સારરવતસત્ર મહોત્સવ મનાવવાનો નિશ્ચય કરીને ગુરુભક્તિનો પરિચય આપે છે તે પ્રશંસનીય છે. મહત્સવ સર્વ પ્રકારે સફળતાને પ્રાપ્ત કરતે કઈ રચનાત્મક કાર્ય સમાજની સન્મુખ ઉપસ્થિત કરે, એ જ અભિલાષા. -સાધ્વી શીલવતીશ્રી, લકત્તા. આ મહિનાની તા. –૮ મી એ ઉજવાતા શ્રીયશોવિજ્ય સારસ્વતસત્ર મહોત્સવ માટેની આમંત્રણ 'પત્રિકા બદલ શ્રી યુ. સા. સ. ની સત્કાર સમિતિ અને તેના પ્રમુખને તેઓ આભાર માને છે. પણ આ પ્રસંગે પહેચી ન વળવા બદલ દિલગીર થાય છે. તેઓ આ પ્રસંગે મહત્સવ માટે ભાવભરી ભલી : આશાઓ વ્યક્ત કરે છે. - સેક્રેટરી, ભીમસેન સાચર, ચીફમિનિસ્ટર( વડાપ્રધાન, પંજામ. શ્રીયશોવિજયજી મહારાજશ્રીના અંતિમ સમાધિ રથને જે ઉત્સવ જવામાં આવ્યો છે તે . આનંદની વાત છે. ક, આમંત્રણ માટે ખૂબ આભાર. આકસ્મિક આમત્રણથી આવવાનું બની શકયું નથી. તમારે કાર્યક્રમ ઘણો રસપ્રદ છે. તમારા પ્રયત્નની સંપૂર્ણ સફળતા ઈચ્છું છું. –જી. વી. માવલંકર, લોકસભા સ્પીકર, દિલ્હી.

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505