Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 116
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ આઘાત પહોંચાડે છે, જ્યારે પંડિતોનાં સુવચનો બીમ ઓને આનંદ કરી નવું જીવન આપે છે. ૪૨. મૂર્ખ માણસને સેંકડો વચનો વડે ધિક્કારવા છતાં પણ તે તેને અસરકારક થઈ શકતાં નથી અને બુદ્ધિમાનમાણસોને ઠપકાનું એક જ વચન બાણ જેવું હૃદયમાં ભેદી ઉંડાણમાં ઉતરી જઇજીંદગીના શલ્યભૂત થઈ રહે છે. ૪૩. હિંસક પશુઓ સાથે વગડાવામાં વાસ સારો પરંતુ મૂર્ખના ટોળામાંકદાપિ સ્થાન સારૂ નહિ. ૪૪. મૂર્ખ માણસની કિંમત તેના મૌનપણામાં જ અંકાયેલી છે પણ હોઠ પોહોળા કરી બોલવાથી તેની કિંમત એક ફુટી કોડીની અંકાય છે. ૪૫. હજારો કુટિલ મુર્ખ માણસો કરતાં એક સરલ માણસ સારો કે જેનો સંગ કરવામાં આવે તો ઘણા ગુણો પ્રાપ્ત થાય. ૪૬. કજીયા ટંટાથી દુર રહેવું તે માણસનું ડહાપણ છે, પણ મુર્ખ માણસલડાઈ ટંટો કર્યા સિવાય રહેતો નથી. ૪૭. તું મુર્ખના દેખતાં એકપણ વચન બોલીશ નહિ કારણ કે તે તારા ડાહ્યા અને સત્ય એવા પણ વચનને વખોડી કાઢી હાંસી કરશે. ૪૮. જે માણસોસદાચારના માર્ગોને ત્યાગ કરી અનીતિરૂપી અંધકારના માર્ગે ચાલે છે અને અત્યંત નીચ કામ કરવામાં આનંદ માને છે, અને સજ્જનોની વિપત્તિમાં જેઓ હર્ષને ધારણ કરે છેતથા જેઓનાં તમામ કર્તવ્યો અપમાનિતરીતે હોય છે. તેઓ અંત અવસ્થામાં અસમાધિ પ્રાપ્ત કરીદુર્ગતિ જાનારા થાય છે. ૪૯. પરલોકને વિષે ગયેલા સદાચારીયો યશ પુન્ય વિસ્તારીજવાના પરિણામે આ દુનિયામાં જીવતા જ છે કારણ કે નીતિ ૧૦૩ ભાગ-૨ ફર્મા-૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164