Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 161
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ बाल्ये विहिता विपुला क्रीडा, वापि न कृता त्वयका व्रीडा, तारुण्ये पि सोढा पीडा, कृता न तीर्थकुत् ईडा रे भज सर्वज्ञम् ।।१२।। ભાવાર્થ : બાલ્યાવસ્થાની અંદર તે વિસ્તાર થકી રમત ગમત કરી. ક્રિીડા કરી, તેની અંદર તે કંઈ પણ લજ્જા ધારણ કરી નહિ.યુવાન અવસ્થાને વિષે પણ આધિવ્યાધિ, ઉપાધિરૂપ તે અનેક પ્રકારે પીડાને સહન કરી પરંતુ તીર્થંકર મહારાજની પૂજા કરી નહિ. માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ ૧૨. एवं बहुधा नेहानीतोऽधुनापि श्रुणु सुविनीतं रे, चित्तं पापात् दुरे कार्य, धार्यं धर्म सुधीरं रे भज सर्वज्ञम् ॥१३॥ ભાવાર્થ : એ પ્રકારે તે વ્યર્થ બહુકાળ ગુમાવ્યો હવે હાલમાં, હે વિનયી ! મારું વચન શ્રવણ કર અને પાપ કર્મ થકી ચિત્તને દૂર કરઅને મનને વિષે વૈર્યપણુ ધારણ કરી દઢ ધર્મને ધારણ કર. હે મૂઢ બુદ્ધિવાલા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૧૩. शुद्धे पात्रे दानं देयं, जिनवर वचनं गेयं रे, दुर्गतिदम् त्याज्यं ,दुःशीलं, धार्य मनसि सुलीलं रे भज सर्वज्ञम् ॥१४॥ ભાવાર્થ : હે વિવેકી જીવ ! સુપાત્રની અંદરદાન દે, જીનેશ્વર મહારાજના વચનનું ગાન કર, દુર્ગતિને આપનાર દુઃશીલપણાને ત્યાગ કરી મનને વિષે સુશીલપણાને ધારણ કરે છે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૧૪. भावयुतं तप उररी करणं, मुक्ति प्रमदा वरणं रे प्रभु मुखचन्द्रं दष्टवा नव्यं, भव्या प्रणमत सेव्यं रे भज सर्वज्ञम् ॥१५॥ ૧૪૮ ૧૪૮ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164