Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
ભાવાર્થ : હે મહાનુભાવ ! ઉત્તમ પ્રકારની ભાવના ધારણ કરી તપ કર્મનું આચરણ કર. જે તપ કર્મનું આચરણ કરવા વડે કરી મુક્તિ રૂપી સ્ત્રીને વરી શકાય છે. જીનેશ્વરમહારાજના મુખરૂપી નવીન ચન્દ્રમાને દેખી હે સભ્ય જીવો સેવન કરવા લાયક પ્રભુ મુખ કમળને પ્રણામ કરો. હે મૂઢ બુદ્ધિવાળા માણસ ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞદેવને ભજ. ૧૫.
ग्रंथकारप्रशस्ति ___ इति श्रीमत्तपागच्छ पूर्वाचल गगनमणिः श्रीमान् १००८ बुटेरायजी अपरनाम बुद्धिविजयजी शिष्वर्य श्रीमान् मूलचंदजी अपरनाम मुक्तिविजयजी गणि शिष्यर्य १००८ श्रीमान् गुलाबविजयजी महाराज शिष्य मुनि मणिविजयकृत विविध विषय विचारमाला नामकः द्वितीयो विभाग : समाप्ति भवत् श्रीबोरुग्रामे श्रीमत्पद्मप्रभु प्रसादात् श्रीमान महावीरस्य २४७५ तमे वर्षे आसो मासे कृष्ण पक्षे वदी अमावास्यामासे दीपालिकायाम् शुक्रवासरे, अयं ग्रंथ : वाचक वर्गस्य कल्याणकारको भूयात् ॥
(पुनःसंपादन ) ५.पू. स्व. सायाह श्री. रत्नशे५२सूरीश्व२० म.सा.नi શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.
mmmmm१४ mmmmmmmmm
૧૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 160 161 162 163 164