Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 158
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ अशरण शरणं भव भय हरणम्, शिवसुख करणं तरणं रे, जन्म जरा मरणादि निवारम्, भव्य जनौना धारं रे ॥ | મન સર્વજ્ઞમ્ જરા ભાવાર્થ : આ સર્વજ્ઞ દેવ અશરણ જીવને શરણ આપનારા છે તથા ભવ ભવને હરણ કરનારા છે, શિવસુખને કરનારા છે તથા તારવાવાળા છે અને ભવ્ય જીવોનાં જન્મ, જરા અને મરણાદિકના દુઃખોને નિવારણ કરી મનુષ્યોના સમૂહને આધારભૂત થઈ તારનારા છે, માટે હે મૂઢ બુદ્ધિવાળા માણસ સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૨. सकल सुरासुर सेवित चरणं, कर्म विनाशं करणं रे जंतूद्धरणे प्रवहण तुल्यं, दूरिकृत बहुशल्यम् रे ॥ મવ સર્વસમ્ રૂા. ભાવાર્થ : આ સર્વજ્ઞ દેવના ચરણકમલને સુર અસુરના સમૂહ પ્રાણિયોનો ઉદ્ધાર કરવાને માટે વહાણના સમાન છે અને બહુશલ્યોને દૂર કરેલાં છે. હે મૂઢ બુદ્ધિ વાળાપ્રાણી આવાસર્વજ્ઞ દેવને ભજ. ૩. न हि ते माता न हि ते भ्राता, न हि ते सौर०य विधाता रे, न हि ते जनको न हि ते भार्या, नहि ते वरीया चरिया रे ॥ | મન સર્વમ્ ૦ Iઝા. ભાવાર્થ : તારી માતા નથી તારા ભાઈ નથી, તને કોઈ સુખ કરનારા નથી. તારા પિતા નથી, તારી ભાર્યા નથી, તારી કોઈપણ પ્રકારની શ્રેષ્ઠ ચરિયા નથી. માટે હે મૂઢ બુદ્ધિવાળા માણસ સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૪. नहि ते शत्रु न हि ते मित्रं, नहि ते चामर छत्रं रे । न हि ते बंधु स्वजन संबंधी, सर्व स्वार्थ निबंधि रे ॥ M૧૪૫ ૧૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164