Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 157
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ भज भगवन्तम् मूढमते ॥२॥ ભાવાર્થ : આ દુનિયાને વિષેઅજ્ઞાની જીવપોતાના આત્માને સુખ આપવાને માટે અનેક પ્રકારના ખાનપાનાદિક તથા વિષયાદિક ભોગોને ભોગવે છે, પરંતુ તે ભોગો શરીરને વિષે વિવિધ પ્રકારના રોગોને ઉત્પન્ન કરે છે. તે ધ્યાન ભોગ ભોગવનાર માણસને રહેતું નથી.રોગો ઉત્પન્ન થવા થકી મરણને શરણ થાય છે. મરણ પથારીએ પડે છે. તો પણ પાપનું આચરણ મુકતો નથી. માટે હે મૂઢ મતિવાળા માણસ ભગવંતને ભજ. ૨. बलः प्रायो रमणासक्त,स्तरुणः प्रायो रमणी रक्तः । वृद्धः प्राय: चिंतामग्नः, परब्रह्मणि कोपि न लग्रः ॥ | મન ભવન્તમ્ મૂઢમત્તે રૂા ભાવાર્થ : બાલ્યાવસ્થાવાળી બાળક રમવાની ક્રિયાને વિષે આસકત હોય છે અને યુવાન અવસ્થાવાળો માણસ સ્ત્રીને વિષે રક્ત હોય છે, વૃદ્ધા અવસ્થાવાળો માણસ ચિંતાને વિષે મગ્ન રહે છે, આ દુનિયાને વિષે મનુષ્યની ત્રણ અવસ્થા નિરર્થક જાય છે.પણ ભવનો પાર પામવાની કરણીને વિષે કોઈપણ માણસ પ્રયત્ન ઉદ્યમ કરતો નથી. તે મહા ખેદની વાર્તા છે, માટે હે મૂઢ બુદ્ધિવાળા માણસ ભગવાનને ભજ. ૩. भज सर्वज्ञं, भज सर्वज्ञ, भज सर्वज्ञं मूढमते । शिवपद सौख्यं, यदि तव भोक्तुं वांच्छा कर्म विमोक्तुं भज સર્વજ્ઞમ્ III ભાવાર્થ : હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી તારે કર્મથકી મુક્ત થવાની ઇચ્છા હોય તથા શિવસુખને ભોગવવાની ઇચ્છા હોય તો સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૧. ૧૪૪ ૧૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164