Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 156
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તેને હજાર રૂા. આપી કહે વ્યાપાર કરો દર વરસે વ્યાજ લઈશું આવી રીતે કહે તો હજારો શ્રાવકોનાં કુટુંબો તરે પણ તેમ તો કરવું નથી ફક્ત મોઢેથી શ્રાવકોદ્ધારની વાત કરવી છે પોતાને પાઈ કાઢવી નથી અને બહાર કહેવરાવવું છે કે હું અગર ફલાણો ભાઈ શ્રાવકોદ્ધારના હિમાયતી છીએ મોટી મોટી રકમો ભાગ્યશાળીયો દેરાસર ધર્મશાળા માટે કાઢો ત્યારે તેને કહેવું જોઇએ કે મહાનુભાવ શ્રાવકોદ્ધાર માટે પણ સારી રકમ કાઢો તમો પૈસા આપી પહેલ કરશો તો બીજા શ્રીમંતોને પણ તમારું દેખી આપવાની મરજી થશે તેના નિમિત્ત ભૂત તમે કહેવાશો તેવી ધર્મ દલાલી કરવી છે? આવું બોલનારા તેને સર્વને શબ્દો બોલી દુનીયાને વ્હાલા થવું છે તો પછી શ્રાવકોનો ઉદ્ધારબનવો મુશીબત છે માટે પોતે શ્રાવકોદ્ધારમાં પૈસા કાઢે અને બીજા પાસેથી કઢાવી શ્રાવકોદ્ધાર કરે ત્યારે જ સારું કહેવાય. ( જીવને અંતિમ બોધO अंग गलितं पलितं मुण्डम्, दशनविहीनं जातं तुंडम् । वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चति आशा आशापिंडम् મનમવક્તમ્ મૂઢમતે II ભાવાર્થ : આ દુનિયાને વિષે ઉત્પન્ન થયેલ જીવનું શરીર ગળી ગયું, મસ્તક ધોળા કેશવાળું થયું,દાંત રહિત મુખ થયું, આવી સ્થિતિવાળો વૃદ્ધ માણસ લાકડીને ટેકે કરી રસ્તામાં ચાલે છે છતાં પણ સંસારની લોલુપતાની આશા મૂકતો નથી, માટે હે મૂઢ મતિવાળા માણસ, ભગવંતને ભજ. ૧. आत्म सुखार्थं क्रियते भोगा, भोगादेते देहे रोगा : । रोगे जातं मरणं शरणं, तदपि न मुञ्चति पापाचरणम् । M૧૪૩ ૧૪3 - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164