Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ 3 યતિધર્મવિંશિકા । यतिधर्मविंशिका एकादशी ।। અવતરણિકા: પૂર્વની વિંશિકામાં શ્રાવકધર્મની પ્રતિમાઓ બતાવી. પ્રતિમા વહન કર્યા પછી આગળની ભૂમિકારૂપે શ્રાવક સંયમધર્મ ગ્રહણ કરે છે, તેથી હવે યતિધર્મ બતાવે છે. આ ભાગ વિંશતિ વિંશિકાનો મધ્ય ભાગ હોવા થી અહીં પ્રથમ ગાથામાં મંગલાચરણ કરે છે नमिऊण खीणदोसं गुणरयणनिहिं जिणं महावीरं । संखेवेण महत्थं जइधम्म संपवक्खामि ॥१॥ नत्वा क्षीणदोषं गुणरत्ननिधिं जिनं महावीरं । संक्षेपेण महार्थं यतिधर्मं संप्रवक्ष्यामि ॥१॥ અqયાર્થ: TURયનિહિં ગુણરત્નના નિધિ વોરં ક્ષીણદોષવાળા મહાવીરં નિri મહાવીર જિનને મિઝા નમસ્કાર કરીને મહત્યે નફધાં મહાન અર્થવાળા યતિધર્મને સંવેળા સંવામિ હું સંક્ષેપથી કહીશ. ગાથાર્થ: ગુણરત્નના નિધિ, ક્ષીણદોષવાળા મહાવીર જિનને નમસ્કાર કરીને મહાન અર્થવાળા યતિધર્મને સંક્ષેપથી હું કહીશ. II૧૧-૧ના અવતરણિકા: ૧૦ પ્રકારના યતિધર્મનાં નામ બતાવે છે खंती य मद्दवजवमुत्ती तवसंजमे य बोद्धव्वे । सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥२॥ शान्तिश्च मार्दवावमुक्तयस्तपस्संयमौ च बोद्धव्याः । सत्यं शौचमाकिंचनं च ब्रह्म च यतिधर्मः ।।२।। અoqયાર્થ: વંતી ય અને ક્ષમા મદ્વઝવ માર્દવ, આર્જવ મુન મુક્તિ (નિર્લોભતા) તવ તપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 240