Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विनयश्रताध्ययन-२ [3] कणकुंडम चइताण, विट्ठ भुंजइ सूयरो। एवं सील' चइसाण, दुस्सीले रमइ मिए // 5 // कणकुण्डक त्यक्त्वा खलु, विष्टां भुङक्ते सकरः। एवं शील त्यक्त्वा खलु, दुःशीले रमते मृगः // 5 // જેમ ભુંડ, ચોખા વિ. ના ઉત્તમ ભોજનથી ભરપૂર થાળને છેડી વિષ્ટા ખાય છે તેમ અવિનીત, શીલને છેડી દુરશીલમાં રમે છે. જેમ ગીતપ્રેમી હરણ શિકારીને શિકાર થાય છે તેમ આ અવિનીત, અધોગતિને નહીં જેતે मविवेही या दुराया२नु: सेवन अरे छ. (5) / सुणियाऽभाव साणस्स, सूयरस्स नरस्स य / विणए ठविज्ज अप्पाणं, इच्छंतो हियमप्पणो / / 6 // श्रुत्वाऽभाव शून्याः, सूकरस्य नरस्य च / विनये स्थापयेद् आत्मान', इच्छन् हितमात्मनः // 6 // કુતરી, સૂકરરૂપ દષ્ટાંત અને રાષ્ટ્રતિકરૂપ અવિનીત શિષ્યના સર્વથી હાંકી કાઢવારૂપ અશોભન દશાને સાંભળી, સર્વથા હિતેષી શિષ્ય, પિતાના આત્માને વિનયધર્મમાં स्थापित 42 मे. (9) तम्हा विणयमेसिज्जा, सील' पाडलमेज्जओ। बुद्धपुत्ते नियागट्ठी न, निकसिज्जा कण्हुई // 7 // तस्माद् विनयमेषयेत्, शील प्रतिलभेत यतः / बुद्धपुत्रो नियागार्थी न, निष्कास्यते कुतश्चित् // 7 // તેથી વિનયધર્મનું પાલન કરવું. જેથી શીલધર્મની પ્રાપ્તિ થાય છે. આ શીલવાળો, આચાર્ય વિ. ને પુત્ર જેવ-ગુરુકૃપાપાત્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 55