Book Title: Ubbudo Ma Puno Nibuddijja
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ છે, ઉપર આસમાન છે, દૂર સામે કિનારે કિનારે લઈ જનાર પેલું જહાજ છે, જહાજ ચેસ દિશામાં ગતિશીલ છે, એટલે સમજાય છે કે એને ચલાવનાર કેપ્ટન છે, ખલાસી છે. આવા જ હાજમાં બેસી જવાથી કિનારે પહોંચી જવાય.” આ બધું સપાટી પર આવેલાને તે દેખાય-સમજાય, પરંતુ સમુદ્રની અંદરમાં ડુબાડૂબ હોય એને ઊંચે કયાં, અને નીચે કયાં, એ શી રીતે સમજાય? કેમકે એની ચારે કેર જળબંબાકાર છે. તેમ એને આસમાને ય ન દેખાય, ને કિનારે ય ન દેખાય, તેમ જહાજ તે દેખાય જ શાનું? આવાને સમુદ્રમાંથી બહાર નીકળી જવાને અવકાશ જ કયાં? તક જ કયાં? એક સમુદ્રની અંદરમાં ડુબાડૂબ રહેલે, અને બીજે સપાટી પર રહેલે, બંને વચ્ચે કેટલું મેટું અંતર એવું અજ્ઞાન તિર્યંચ અને સુજ્ઞ મનુષ્ય વચ્ચે અંતર છે. બસ, શ્રુતકેવલી જ્ઞાની ભગવંત આ સમજાવે છે કે “કીડી–કીડા-મંકોડા, ઝાડ-પાન વગેરેના સુદ્ર જનમ સંસાર સમુદ્રની અંદરના ડુબાડુબ અવતાર છે, એટલે એને બિચારાને ભાન નહિ કે “હું નીચી ગતિમાં છું, ને મનુષ્ય ઊંચી ગતિમાં છે.” ઊંચ-નીચેનું એને ભાન જ ન મળે તેમ એને આત્મજ્ઞાન-તત્વજ્ઞાનનું આસમાન પણ ન દેખાય, ત્યારે એને મેક્ષના કિનારાની

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 284