Book Title: Ubbudo Ma Puno Nibuddijja Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 3
________________ ઉબુડે મા પુણે નિબુડિજજા શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામી શું કહે છે? संसार-सागराओ उब्बुडा मा पुणो निबुड्डिज्जा। चरण-करण-विप्पहीणो बुड्डइ सुबहुपि जाणता॥ શ્રુતકેવળી ભગવાન શ્રી આવશ્યક નિર્યુક્તિ શાસ્ત્રમાં ઘેરો માનવ જન્મ પામેલાને ચિમકી આપે છે. હે માનવ ! આ સંસારરૂપી સમુદ્રમાં તું માનવ અવતાર પાપે એટલે સમુદ્રમાં ઊંચે સપાટી પર આવેલ છે, તે હવે ફરીથી નીચે ડુબવાને ધંધે ન કરીશ. ધ્યાન રાખજે કે અતિ બહુ જાણકાર વિદ્વાનપંડિતફેસર પણ ચરણ-કરણ વિનાને માણસ નીચે ડુબી જાય છે. 14 “પૂર્વ' નામના શાના એટલે કે શ્રુતસાગરના પારગામી શ્રી ભદ્રબાહુ-સ્વામી શું ફરમાવે છે? સમુદ્ર સપાટી પર આવેલો તું પાછો નીચે અંદરમાં ડુબીશ ના.” કેમકે સમુદ્રની સપાટી પર હેય એને તે દેખાય છે કે “હું પાણીમાં ઠેઠ ઊંચે છું, નીચે ઊંડા પાણીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 284