________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય.
अवतरणः- ત્રીજી' પ્રામત્રિ કહેવાય છે— अंजलिबंधो अद्धो-णओ अ पंचंगओ अ तिपणामा સવત્થ વા તિવાર, સિરાફ-નમળે વળાતિય ॥॥
શબ્દા:
૧૨
=
अंजलिबंधो અખોળયો = અર્થાવનત પંસંગો = પાંચ અંગથી
અંજલિપૂર્વક
तिपणामा = ૩ પ્રણામ સવ્વસ્થ વા = અથવા સ સ્થાને (ત્રણે પ્રણામમાં )
તિવારં = ૩ વાર્
सिराई नमण
=
મસ્તકાદિ નમાવવામાં
पणामतियं = ૩ પ્રણામ થાય
ગાથાર્થઃ— ૧ અજલિ સહિત પ્રણામ, ર અદૈવનત પ્રણામ, અને ૩ જો પાંચાંગ પ્રણામ એ ૩ પ્રણામ છે, અથવા ભૂમિ આદિ સર્વસ્થામાં મસ્તક નમાવવું ઇત્યાદિથી પણ ૩ પ્રકારના પ્રણામ ગણાય છે—
માવાર્થ:—એ હથેલી જોડીને ( =એ હાથ જોડીને ) મસ્તકે સ્થાપવા તે શ્ સંહિવદ પ્રામ, ઉભા રહીને કિંચિત મસ્તક 'નમાવવું, અથવા મસ્તક અને હાથવડે ભૂમિસ્પર્શી અથવા ચરણસ્પર્શ કરવા ઇત્યાદિ રીતે પાંચ અંગમાંથી કાપણ ૧ અગત્યૂન સુધીના (૧-૨-૩-૪ અગવડે ) પ્રણામ કરવા તે ર રક્ષાવનત પ્રળામ, અને ૨ જાનુ ૨ હસ્ત તથા ૧ મસ્તક એ ૫ અંગવડે ભૂમિસ્પર્શ કરવા પૂર્વક જે પ્રણામ કરવા તે ૩ પંચાંગ૩ પ્રામ કહેવાય. એ પ્રમાણે ૩ પ્રકારના પ્રણામ જાણવા
૧ ઉભા રહીને મસ્તક નમાવવું તેને ઝર્દાવનત પ્રળામ પણ કહ્યો છે ૨ “અર્ધ” એટલે અસર્વ અંગને અવનત = નમાવવા રુપ પ્રણામ. ( એ વ્યુત્પત્તિ àાવાથી ).
૩ ખમાસમણુ આ પંચાંગ પ્રણામથીજ દેવાય છે તે પ્રસિદ્ધ છે, વળી આ પ્રણામને પંચાંગીમુદ્રા રુપે પણ આગળ ૧૮ મી ગાથામાં કહેવાશે. જે અષ્ટાંગ પ્રણામ અન્ય દર્શનમાં કહ્યો છે તે શ્રીજિનેન્દ્રમાર્ગમાં નથી. * અથવા શીર્ષ નમાવવાથી એકાંગપ્રણામ, બે હાથવડે નમસ્કાર