________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
^^^^
^^^^^^^^^^^^
જાથા-ઘરને વ્યાપાર, દેહરાસરને વ્યાપાર, અને પ્રભુની પૂજા સંબંધિ વ્યાપાર, એ ૩ વ્યાપારના ત્યાગથી ૩નિસહી થાય છે, તેમાં પહેલી નિસીહી મુખ્ય (મેટા) દ્વારમાં પ્રવેશતાં, બીજી નિસીહી મધ્ય દ્વારમાં પ્રવેશતાં અને ત્રીજી નિસીપી ચૈત્યવંદન કરતી વખતે કહેવાય છે. ૮ તથા ૨ જું પ્રદક્ષિણ ત્રિક જો કે ગાથામાં (સુગમ હેવાથી) કહ્યું નથી પણ અધ્યાહારથી કહેવાઈ ગયું જાણવું
માવાઈ:–“નિરીદી ” એટલે નિષેધ. ત્યાં જે દેહરાસરને કેટ હોય તે દેહરાસરના કેટના દ્વારે અને કેટ સિવાયના દેહરાસરમાં મુખ્ય દ્વારે પ્રવેશ કરતાં જ પહેરી નિર્દી કહેવી, એ નિસીહી મારે ઘર દુકાન આદિ સંબંધિ સાવઘ (પાપ)
વ્યાપાર ત્યાગ કરૂં છું. ” એમ સૂચવવા માટે છે, પરંતુ દેહરાસર સંબંધિ કારિગર વિગેરેને ચાલતા ઘડતરના કાર્ય સંબંધિ પૂછપરછને, દેહરાસરને કચ વિગેરે કાઢવાને વ્યાપાર અને દેહરાસરના અંગે ચાલતાં કાર્યમાં સૂરાનાઓ આપવાની છૂટ રહે છે, માટે તે પ્રમાણે કરે, ત્યારબાદ કેસર સુખડ ઘસી પ્રભુની દ્રવ્ય પૂજા કરવા માટે ગભારાના દ્વારમાં પ્રવેશ કરતાં વર્ષ નિણી કહે, આ બીજી નિસહી “હું દેહરાસર સંબંધિ (પ્રથમ છૂટા રહેલા) વ્યાપારને ત્યાગ કરૂં .” એમ સૂચવવા માટે છે, પરંતુ તેમાં પ્રભુની કેસરાદિકથી (અંગપૂજારુ૫) દ્રવ્ય પૂજા કરવાની છૂટ રહે છે, માટે ગભારામાં પ્રવેશ કરી યથાવિધિ અંગપૂજા કરી બહાર નિકળી અષ્ટમંગલ આદિથી (અપૂજા૨૫) દ્રવ્ય પૂજા કરી ભાવપૂજા૫ ચૈત્યવંદન કરતી વખતે રૂ નિસહી કહેવી, આ ત્રીજી નિસહીથી સર્વ પ્રકારની દ્રવ્ય પૂજાને ત્યાગ સૂચવાય છે. એ પ્રમાણે ૩ નિસહી જાણવી. મુદ્રા છે, તે પણ એ મુદ્રાઓ વખતે શેષ અવય પણ નિયત રીતે રાખવાના હોવાથી “વિગેરે ?” શબ્દથી બીજા અવયવનું ગૌણ ગ્રહણ વિરોધી નથી.
૧ જિનપૂજા ન કરવી હોય તો બીજી નિસહી રંગમંડપમાં પ્રવેશ કરતાં કહે. એ મધ્ય નિસીહી કહેવાય, તેમજ એ બીજી નિસીહી ૩ પ્રદક્ષિણે કર્યા બાદ હોય છે એમ શ્રાદ્ધવિધિમાં કહ્યું છે.