Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak Author(s): Yashovijay Upadhyay, Publisher: Muktikamal Jain Mohanmala View full book textPage 9
________________ સૂર્યમંડની સંખ્યા અને તેની વ્યવસ્થા. મંડળોની સંખ્યાનો અને તે બવતી ક્ષેત્રને સરવાળો કરતાં ૧૮૪ મંડળનું૫૧૦ ૦ ૪૮ ભાગપ્રમાણ ક્ષેત્ર બરાબર આવી રહે છે. આ ચાલુ ગ્રન્થકારના અભિપ્રાયે જમ્બુદ્વીપવતી પ૯ભારતસૂર્યનાં જે ૬૫ મંડળે તે પૈકી ૬૨૦ મંડળો તો મેરૂની એક પડખે નિષધ પર્વત ઉપર પડે છે અને બાકીનાં ત્રણ મંડળે અગ્નિખૂણે હરિવર્ષ ક્ષેત્રની બાહા ઉપર ( અથવા જીવ કોટી) ઉપર પડે છે, અર્થાત આપણે તે ક્ષેત્રની બાહા ઉપર પસાર થતાં તે બે મંડળને દેખી શકીયે છીએ. ૫૯-જે સૂર્ય સભ્યન્તરે-દ્વિતીયમંડળે દક્ષિણાદ્ધભાગે રહ્યો થકા ભરતક્ષેત્રમાં ઉદય પામી નૂતન સૂર્યસંવત્સરનો પ્રારંભ કરે તે ‘મારતસૂર્ય ” અને તે જ વખતે જે સૂર્ય સર્વાના દ્વિતીયમંડળના ઉત્તરાદ્ધભાગે રહી ઐરવતાદિ ક્ષેત્રોમાં ઉદય પામી ( પ્રકાશ કરતો) ત્યાં વર્ષારંભ કરનાર જે સૂર્ય તે હેરવતસૂર્ય” સમજવો, આ કથન ઔપચારિક સમજવું. ૬૦-.અહીંઆ એ સમજવાનું છે કે બન્ને સંગ્રહણીની મૂળ ગાથાએામાં ત્રણ અથવા બે મંડળે માટે ‘વાદ' એ શબ્દ વાપર્યો છે જયારે તે ગ્રન્થની ટીકામાં તે બાહા અર્થને સ્પષ્ટાર્થ છે જે દરિવર્ષનીવાજોસાયો’ એ પ્રમાણે જીવટી સ્થાનને નિર્દેશ કર્યો છે. એથી વિચારશીલ વ્યકિતને ભ્રમ થાય કે મૂળ ગાથાઓમાં રહેલા “વાહા' શબ્દનો અર્થ “ બાહાસ્થાને ' એ ફલિતાર્થ ન કરતાં ‘નવાયોટી’ એવો કેમ કર્યો ? આ માટે એવું સમજવું કે ‘બાહા” શબ્દ સ્પષ્ટ સ્થાનવાચક નથી, વળી છવાકેટી એ ઔપચારિક બાહાની પહોળાઇનો જ એક દેશભાગ છે ( જે જીવાબાહાની વ્યાખ્યાથી તથા ચિત્ર જેવાથી સ્પષ્ટ જણાઈ આવશે ) એટલે કે પ્રસિદ્ધ એવી બાહાની લંબાઈ અને જગતીની પહોળાઈ (વિષ્કર્ભે નહિ ) તેને દેશભાગ તે જીવાકોટી કહેવાય. કારણ કે બાહા તે એક પ્રદેશ જાડી અને તે તે ક્ષેત્રાદિ જેટલી દીધ ગણી શકાય અને તેની...ત્રિકાણકાટખુણ જેવી પહોળાઈ તે બાહાની ઔપચારિક પહોળાઈ ગણાય કે જેમાં જગતી અને હરિવર્ષક્ષેત્ર પણ છે. અને એથી જ સિદ્ધાન્તમાં આ વસ્તુના નિર્દેશ પ્રસંગે મુખ્યત્વે ગીવાજોટી શબ્દ જ ગ્રહણ કર્યો છે, આ કારણથી જ્યાં ‘બાહા' શબ્દ આવે ત્યાં જીવાકોટી સ્થાનનું ગ્રહણ કરવામાં અન્ય અનુચિતપણું જણાતું નથી અને • જીવાકોટી એવો શબ્દ ક્યાં આવે ત્યારે તો સ્પષ્ટ જ છે. અહીંઆ એથી એ ન સમજવું કે, બાહા અને છવાકેટી એ એક જ છે; પરંતુ ઉક્ત લખાણથી એ તો ચોક્કસ થયું કે બાહાથી જીકેટી શબ્દનું ગ્રહણ અનુચિત નથી, હવે પ્રથમ “જીવાકેટી તથા ‘બાહા' શબ્દનો અર્થ સમજી લઈએ. નીવા–ધનુષ્પાકારે રહેલ જે ક્ષેત્ર તેની અંતિમ કામઠીરૂપ જે સીમા-હદ તેની લંબાઈરૂપ જે દોરી તે, જેમકે -ધનુષ્પાકારે રહેલ ભરતક્ષેત્ર જ્યાં (મેરૂતરફ ) પૂર્ણ થયું ત્યાં પૂર્વપશ્ચિમ લંબાઈરૂપ જે મર્યાદા કરનાર દેરી તે નીવા કહેવાય, અને એ જીવાના પૂર્વ-પશ્ચિમ ગત જે ખુણ તે “કેટી ) કહેવાય. અર્થાત જાની કટી તે “જીવાકોટી ” કહેવાય.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64