________________
મનુષ્યક્ષેત્રવર્તિ-સૂર્ય—ચન્દ્રમંડલાધિકાર. ४ तस्य साधारणासाधारणमंडलानिः
૧-૩-૬-૭-૮-૧૦-૧૧-૧૫ આ આઠ મંડળમાં ચન્દ્રને કદિપણ નક્ષત્રનો વિરહ હોતો નથી કારણકે ત્યાં નક્ષત્રને ચાર હમેશાં હોય છે. જે “નક્ષત્ર પરિશિષ્ટ” પ્રસંગે કહેવાઈ ગયું છે. ૨-૪-૫-૯-૧૨-૧૩-૧૪ ત્યાં તેમને નક્ષત્રનો વિરહ જ હોય છે,
૧–૩–૧૧–૧૫ એ ચાર મંડળે સૂર્ય-ચન્દ્ર તથા નક્ષત્ર બધાને સામાન્ય છે. આ ચારેમાં રાજમાર્ગ ઉપર સર્વનું ગમન હોય તેમ સર્વેનું ગમન હોય છે. ૬-૭-૮-૯-૧૦ એ ચન્દ્ર મંડળમાં સૂર્યનું જરાપણું ગમન નથી.
॥ इति संक्षेपेण जंबूद्वीपगतचन्द्र-सूर्यमंडलाधिकारः समाप्तः ॥ ॥ जम्बूद्वीपवर्ज समग्रसमय (अढीद्वीप) क्षेत्रे सूर्य-चन्द्रमंडलाधिकारः॥
લવણસમુદ્ર-ધાતકીખંડ-કાલેદધિસમુદ્ર અને પુષ્પરાગત સૂની વ્યવસ્થા જ દ્વીપગત સૂર્યવત્ વિચારવી, કારણકે મનુષ્યક્ષેત્રમાં રહેલી મેરૂની બને બાજુવતી પંક્તિમાં રહેલા ૧૩ર૮૭ સૂર્યોમાંથી કઈપણ સૂર્ય આઘોપાછે થતો નથી, એથી જ જેટલા નરલેકે સૂર્યો તેટલા જ દિવસે અને તેટલી જ રાત્રિ હોય કારણકે સર્વ સૂર્યોનું ગમન એકીસાથે સર્વત્ર હોય છે અને એથી જ પ્રત્યેક સૂર્યને સ્વસ્વમંડલપૂર્તિ ૬ મુહૂર્તમાં અવશ્ય કરવાની જ હોય છે. આ કારણથી અહીંઆ એટલું વિશેષ સમજવું જે “લવણસમુદ્રાદિવતી આગળ આગળના સૂર્યો પૂર્વ પૂર્વ સૂર્યગતિથી શીધ્ર શીધ્રતર ગતિ કરનારા હોય છે, કારણકે આગળ આગળ તે સૂર્યમંડળ સ્થાનને પરિધિ વૃદ્ધિગત થતો હોય છે અને તે તે સ્થાને કોઈ પણ સૂર્યને મંડલપૂતિ એકીસાથે કરવાની હોય છે, આથી જ બદ્રીપના મંડળવર્ણન પ્રસંગે કહેવામાં આવેલા ૧૮૪ મંડલસંખ્યા તથા ચારક્ષેત્રાદિથી લઈ દષ્ટિપથ સુધીની સર્વ વ્યવસ્થા જંબદ્વીપની રીતિ
૮૭ અહીંઆ એટલું વિશેષ સમજવું જે જે સૂર્ય જે જે સ્થાને ફરે છે તેની નીચે વર્તતા ક્ષેત્રના મનુષ્ય તે જ સૂર્યને જુવે છે.
૮૮ આ પ્રમાણે અઢીદ્વીપમાં ચન્દ્ર-સૂર્યોનું અંતર જણાવવામાં આવેલ નથી પરંતુ અભ્ય. પુત્રના ૮ લાખના ૩૬ ભાગ કરવાથી જેટલું ક્ષેત્ર આવે તેટલા અન્તરે સૂર્ય સ્થાપવા, તેમાં માનુષોત્તર તરફનું તેટલું અતર ખાલી રાખવું. જંબુ તરફ પુષ્કરાર્ધના પ્રારંભથી સૂર્ય સ્થાપવા, માનુષો પાસે અડતો સૂર્ય ન હોય. કાલેદધિ, માટે ૮ લાખના ૨૨ માં ભાગ જેટલા અંતરે સૂર્ય સ્થાપવા, પરનું પ્રારંભ પર્યન્ત નહિ ૨૧ સૂર્યો વચ્ચે જ સ્થાપવા એમ ધાતકી-લવણાદિ માટે પણ ઉકત રીતે વિચારી લેવું ઘટે છે, તત્વજ્ઞાની ગમ્ય.