________________
ચન્દ્રમંડલેનું અંતર કાઢવાની રીત.
૧૩
ભાગે તેમાં આ પંદર મંડલ વિસ્તારના આવેલા કુલ ૧૮૮૮૦ પ્રતિભાળ લેરતાં ૨૧૮૧૦૬ સર્વક્ષેત્રના સાતીયા ભાગે આવ્યા તેના એકસઠ્ઠીયા ભાગ કરવા માટે સાતવડે ભાગ આપતાં ૩૧૧મા આવ્યા, તેના એજન કરવા માટે ૬૧ઠું ભાંગી નાંખતાં કુલ ચન્દ્રનું જે ૫૧૦ ૦ ૪૮ ભાગનું ચારક્ષેત્ર કહ્યું છે તે આવી રહેશે. કુતિ ચાક્ષેત્ર પણ २ चन्द्रमंडलानां अन्तरनिःस्सारण रीतिः
પ્રથમ ૫૧૦ ૦ ૪૬ ભાગનું જે ચારક્ષેત્ર તેના એકસટ્ટીયા ભાગે કરી જે સંખ્યા પ્રાપ્ત થાય તેમાંથી, ચન્દ્રનાં મંડલ ૧૫હેવાથી પંદરવાર વિમાન વિસ્તારના એકસઠ્ઠીયા ભાગ કરી પૂર્વોક્ત ચારક્ષેત્ર પ્રમાણમાંથી બાદ કરતાં જે સંખ્યા શેષ રહે તે કેવળ અંતરક્ષેત્રની (ક્ષેત્રાંશ ગણત્રી) આવી સમજવી, એ અંતરક્ષેત્ર-ક્ષેત્રાંશ સંખ્યાને પ્રત્યેક મંડળનું અંતર કાઢવા ૧૪ વડે ભાંગી પ્રાપ્ત થયેલ જે સંખ્યા તેના જન કરવા, જેથી પ્રત્યેક મંડળનું અંતર પ્રમાણ પ્રાપ્ત થશે, તદ
૫૧૦ ૦ ૪૬૧ = ૩૧૧૦ + ૪૮ અંશ ઉમેરતાં ૩૧૧૫૮ એકસઠ્ઠીયા ભાગે આવ્યા. હવે ૧૫ મંડલ વિસ્તારના કુલ ભાગે કરવા પ૬ x ૧૫=૮૪૦ તે ૩૧૧૫૮ માંથી
૮૪૦ બાદ કરતાં ૩૦૩૧૮ માત્ર ક્ષેત્રાંશ અંતરક્ષેત્ર આવ્યું. પ્રત્યેક ૩૦૩૧૮ક્ષેત્રાંશ મંડળ અંતર પ્રમાણ લાવવા માટે.
૧૪)૩૦૩૧૮(૨૧૬૫ ભાગ=૨૧૬૫ર્ફે ભાગ આવ્યા,
જા#
૭૦ ૮ પ્રતિભા
ચેજન કાઢવા માટે -
૬૧)ર૧૬૫(૩૫ યોજન
૧૮૩ ૩૩૫
૩૦૫ જવાબ આવ્યું. ૩૦ ભાગ.
૩૫ ૦ ૨ ભાગ પ્રમાણ
એ ભાગ ૩૫ ૪ ભાગ (૩૫
- ૩૦)