________________
૫૪
શ્રી બૃહત્સગ્રહણી સૂત્રમ્.
अन्तरप्रमाणप्राप्तिः - अन्यरीत्याः
પ્રથમ ૧૫ મડળનેા કુલ વિસ્તાર કાઢવા માટે એક મંડળના એકસઠ્ઠીયા ૫૬ ભાગના વિસ્તાર ! તે ૧૫ મંડળના કેટલેા ? એ પ્રમાણુ ત્રિરાશિ કરતાં જવાબમાં ચેાજન કાઢવા પૂર્વક ૧૩ ચેા॰ ? ભાગ આવે, તે પૂર્વે કહેલા ૫૧૦ ચેા૦ ૪૮ ચેાજન સમસ્ત મંડળક્ષેત્રના વિસ્તારમાંથી ખાદ કરતાં ૪૯૭ ચા॰ ચૌદ આંતરાના ( મંડળરહિત કેવળ ) કુલ વિસ્તાર આવે, હવે પ્રત્યેક મંડળના વિસ્તાર લાવવા માટે ૪૭ યાજનની સંખ્યાને ૧૪ અતરવડે ભાંગી નાંખતાં પૂર્ણ ૩૫ ચે॰ અને ૩૦૪ એકસઠ્ઠાંશ ભાગે આવે. તે આ પ્રમાણે:— એક મંડળ વિસ્તાર પ્રમાણ એકસઠ્ઠીયા ૫૬ ભાગ તેને
ચેા ભાગ
તે ૫૧૦૪૮ માંથી ૧૩–૪૭ બાદ કરતાં
×૧૫
૨૮૦
૫×
યાજન કરવા.
૬૧)૮૪૦(૧૩ ચા॰ ? પંદર મંડળક્ષેત્ર વિસ્તાર.
૬૧
૨૩૦
૧૮૩
०४७
૪૯૭–૧=૪૯૭૬ ભાગ ચૌદ અંતરના કુલ વિસ્તાર, પ્રત્યેક અંતર પ્રમાણ લાવવા.
૧૪)૪૯૭(૩૫ યા૦
૪૨
७७
७०
૦૭ ચા॰ શેષ. તેના એકસઠ્ઠીયા ભાગા કરવા.
×૬૧
૪૨૭ ભાગ આવ્યા. એમાં પૂર્વ ૧ એકસઠ્ઠીયા ભાગ આવેલ છે તે ઉમેરતાં
+૧
૪૨૮ કુલ અંશ આવ્યા તે પ્રત્યેક અંતરમાં વ્હેંચી લેવા માટે. ૧૪)૪૨૮(૩૦ ભાગ એકસઠ્ઠીયા.
૪૨
૦૦૮ શેષ.
ચા॰ ભાગ-પ્રતિભાગ.
એટલે કુલ ૩૫ – ૪ ભાગ એક અતરક્ષેત્ર પ્રમાણુ આવ્યું. इति अंतरक्षेत्रप्रमाणे द्वितीया प्ररूपणा ॥