Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 54
________________ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. ચદ મંડળાંતરના કાઢવા સારૂ તે ૮૪૧૫૧૫૯ ચૂર્ણિભાગોને ચોદે ગુણવાથી કુલ ૨૧૨૨૨૬ પ્રતિભા આવ્યા. હવે મંડળે પંદર હોવાથી ૧૫ મંડળ સંબંધી વિમાન વિસ્તારના પ્રતિભા કરવા માટે વિમાન–અથવા મંડળની એકસઠ્ઠીયા ૫૬ ભાગની પહોળાઈને સાતે ગુણીએ એટલે ૩૯૨ ભાગ આવે. તે પંદરવાર કાઢવાના હોવાથી ૩૯ર૪રૂ૫૮૮૦ પ્રતિભાગો વિમાન વિસ્તારના આવ્યા, પૂર્વના ચોદ આંતરાના ૩૨૨૨૬ જે ર્ણિ૮૪ ઉતરતી ભાંજણી પ્રમાણે આ રીતે કરવું– ચ૦ ભાગ પ્રતિક ૩૫ - ૩૦ - ૪ એક મંડળ અંતર ૪૬૧ ૩૫ ૨૧૦૪ ૨૧૩૫ ભાગ ૩૦ ૨૧૬૫ ભાગ ૧૫૧૫૫ સાતીયા ભાગે +૪ ઉપરના ઉમેરતાં કુલ ૧૫૧૫૯ સાતીયા ભાગ આવે ૧૫૧૫૯ એક આંતરાના ચૂર્ણિ વિભાગ તેની સાથે *૧૪ મંડળની અંતર સંખ્યાવડે ગુણતાં. ૨૧૨૨૨૬ પ્રતિભાગ એક એજનના +૫૮૮૦ ,, ઉમેર્યા ૫૬ ભાગના મંડળ પ્રમાણને ૨૧૮૧૦૬ એકંદર પ્રતિભાને આવ્યા ૮૭ ભાગ ૩૯ર તેને ૪૧૫ મંડળે ગુણ્યા ૫૮૮૦ પ્રતિભાગ ૨૧૮૧૦૬ આ ભાગો સાતીયા હોવાથી )૨૧૮૧૦૬(૩૧૧૫૮ એકસકીયા ભાગ થયા, તેના યોજન કરવા માટે ટકા કા દાતા ૬૧)૩૧૧૫૮(૫૧૦ ૩૦૫ ૦૦૬૫ ૬૧ ૦૪૮ કુલ ૫૧૦ છે. ફ ભાગ ચારક્ષેત્ર આવ્યું.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64