________________
દિવસ–રાત્રિનું કારણું.
ओ
એછે વત્તે કાળે પણુ દ્રષ્ટિગાચર થનારા અને તે તે તિથિએ–અમુક અમુક કાળ રહેનારા આ ચન્દ્ર હાય છે, આથી શુક્લપક્ષમાં ચન્દ્ર આશ્રયી રાત્રિકાળ કેમ ન હેાય ? વિગેરે શકા દૂર થાય છે.
કૃષ્ણપક્ષમાં તે પ્રત્યેક તિથિએ અબે ઘડી માડુ માટું ચન્દ્વન્દન થતુ હાઇ ચન્દ્રોદય સાથે રાત્રિને સંબંધ ન હેાય તે સ્પષ્ટ સમજાય તેમ છે.
આથી સૂર્યાસ્ત થયા બાદ ( યથાયેાગ્ય અવસરે તે તે દિવસે માં ) ચન્દ્રના ઉદયે હાય છે તેમ નથી, જે સૂર્યાસ્ત થયા ખાદ ચન્દ્રના ઉદયેા થતા જ હાત અને સ્વીકારાતા હૈાત તા સૂર્ય પ્રકાશ આપતા હાય ત્યારે દિવસે પણ ચન્દ્રમાના ખિમની ઝાંખી દેખી શકીયે છીએ તે પણ દેખી શકત નહીં.
આવા આવા ઘણા કારણથી રાત્રિકાળને કરવામાં ચન્દ્રોદય કારણ નથી, એથી જ ચન્દ્રમાના અસ્તિત્વવાળો કાળ તે જ રાત્રિકાળ એમ નહિ કિન્તુ સૂર્યના પ્રકાશના અભાવવાળા કાળ તે રાત્રિકાળ કહેવાય છે. સૂર્ય સાથે ચન્દ્રમાનુ કાઈ પ્રકારના ( ખાસ કરીને ) સંબંધ ન ધરાવવામાં કારણભૂત ચન્દ્રમાનું પેાતાનુ જ સૂર્યથી જુદી જ રીતે મંડળચારપણું છે એ ચારને અંગે તે સૂર્ય અને ચન્દ્ર બન્નેના જ્યારે રાશિ—નક્ષત્રના સહયોગ સરખા હાય છે ત્યારે તે બન્ને
એકજ મડળે અમાવસ્યાને દિવસે આવી પુગે છે અને એ જે દિવસે આવે છે તે દિવસ ૭૫ ૮ અમાવસ્યા ’તરીકે પ્રસિદ્ધ છે.
અને ખીજે દિવસે તે ચન્દ્ર પુન: મન્દગત્યાદિના કારણે હુંમેશાં એક એક મુહૂર્ત સૂર્યથી દૂર પાછળ પૂર્ણિમા યાવત્ રહેતા જાય છે આટલું પ્રાસ્તાવિક વક્તવ્ય જણાવ્યું. અસ્તુ હવે ચાલુ વિષય ઉપર આવી જઇએ.
[ પૂર્વે અન્ને વિરાધાશ્રયી શંકા ઉપસ્થિત થયેલ હતી તેવી રીતે જિજ્ઞાસુ ભરત—ઐરવત ક્ષેત્રાશ્રયી શંકા ઉપસ્થિત કરે છે. ]
શકા—હવે ભરત—ઐરવત ક્ષેત્રમાં જ્યારે રાત્રિ જઘન્ય ૧૨ મુહૂર્ત પ્રમાણ વાળી હાય ત્યારે મહાવિદેહમાં દિવસ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત પ્રમાણવાળા હેાય તે પ્રસંગે ભરત—ઐરવત-ક્ષેત્રમાં ૧૨ મુ॰ પ્રમાણના રાત્રિકાળ વીત્યે છતે કયા કાળ હાય ?
૭૪—૩ાં ૨ સૂરળ સમં ો, ચંદ્રમ્સ અમાવસી વિગૅ હોર્ । तेसिं मंडलमिक्किक रासिरिक्खं तहिकं च ॥ १ ॥'
૭૫—આથી જ અમાવાસ્યાનું બીજું નામ સૂયૅન્ડ્રુસંગમ’પડેલું છે, તેની ગમા સદ્ વસતોઽહ્યાં ચન્દ્રાની ફ્ચમાવસ્યા એવી વ્યુત્પત્તિપણુ તેજ અને પ્રગટ કરે છે.